GSTV

ડીસા/ લોન આપવા બહાને ખેડૂત દંપતિ સાથે આચરાઈ 13.50 લાખની છેતરપીંડી, પોલીસે ગુન્હો દાખલ કરી હાથ ધરી તપાસ

Last Updated on October 25, 2020 by pratik shah

ડીસામાં લોન આપવાના બહાને ખેડૂત દંપતિ સાથે છેતરપિંડી આચરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે લોન અપાવવાનું કહી ખેડૂત દંપતિ પાસેથી કોરા ચેક સહિતના ડોક્યુમેન્ટ પડાવી 13.50 લાખની છેતરપિંડી કરવામાં આવી છે. નોઁધનીય છે કે આ મામલે યોગેશ ઉર્ફે પપ્પુ પ્રહલાદ પ્રજાપતિ અને તેમના મળતિયાઓ સામે ફરિયાદ દાખલ કરાઇ છે. ત્યારે આરોપીઓએ ખેડૂત દંપતિની જાણ બહાર તેમના નામે પ્રોપર્ટી ખરીદી તેના પર લોન લઇ લીધી હતી, નોંધનીય છે કે ભીલડી પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

ભીલડી પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી

  • ડીસા માં લૉન આપવાના બહાને ખેડૂત દંપતી સાથે છેતરપિંડી
  • લૉન અપાવવાનું કહી કોરા ચેક સહિત ના ડોક્યુમેન્ટ પડાવ્યા
  • કોરા ચેક ,ડોક્યુમેન્ટ ના આધારે 13.50 લાખની છેતરપીંડી કરી
  • ખેડૂત દંપતી ની જાણ બહાર તેમના નામે પ્રોપર્ટી ખરીદી તેના પર લૉન લઇ લીધી
  • યોગેશ ઉર્ફે પપ્પુ પ્રહલાદ પ્રજાપતિ અને તેના મળતીયાઓ સામે ફરિયાદ
  • ભીલડી પોલીસે વધુ તપાસ હાથ ધરી

READ ALSO

Related posts

આશાદીપ સ્કૂલ પર હોબાળો મચાવનાર પૂર્વ કોર્પોરેટર સહિત 7 લોકો વિરૂદ્ધ ગુનો દાખલ, જાણો શું હતો સમગ્ર મામલો

Dhruv Brahmbhatt

રેલવેની નવી સુવિધા/ હવે જનરલ કોચમાં મળશે ‘રિઝર્વ ક્લાસ’ જેવી સુવિધા, જાણો કેવી રીતે મળશે કન્ફર્મ ટિકિટ

Bansari

અત્યંત આધાતજનક સમાચાર: દુર્લભ ગણાતા પેંગ્વિન પર મધમાખીઓએ હુમલો કરતા 63 પક્ષીઓના મોત

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!