GSTV
World

Cases
3268896
Active
2729527
Recoverd
380237
Death
INDIA

Cases
101497
Active
100303
Recoverd
5815
Death

ડીસાના ભાજપના ધારાસભ્યને કોર્ટે ફટકારી સજા, 1999નો પાલિકાનો હતો કેસ

ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડ્યાને પાલીકામાં તોડફોડ કરવા મામલે કોર્ટે ત્રણ માસની સજા ફટકારી છે. સાથો સાથ કોર્ટે રૂપિયા 500 દંડ ભરવા જણાવ્યું છે. વર્ષ 1999મા ડીસા પાલિકામાં ધારાસભ્યએ તોડફોડ કરી હતી. જે મામલે ડીસા કોર્ટમાં કેસ ચાલતો હતો. જો કે ધારાસભ્યએ તાત્કાલીક જામીન મેળવી લીધા છે.

READ ALSO

Related posts

શેમ્પૂમાં મિક્સ કરો તમારા રસોડાની આ 1 વસ્તુ, દૂર થશે વાળની 5 સમસ્યાઓ

GSTV Web News Desk

જૂની Jewelry વેચીને નવી ખરીદતાં હોવ તો તમે પોતાનું જ કરી રહ્યાં છો નુકસાન, જાણો કેવી રીતે

Bansari

45ની ઉંમરમાં પણ 25 વર્ષ જેવો યંગ દેખાશે તમારો ચહેરો, રોજિંદા જીવનમાં અપનાવો આ ટીપ્સને

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!