GSTV
World

Cases
6827968
Active
11545419
Recoverd
714731
Death
INDIA

Cases
607384
Active
1378105
Recoverd
41585
Death

ફિલ્મની રિલીઝ ડેટ નજીક આવતા જ દીપિકા વિવાદના ‘ફિલ્મી રોટલા’ શેકી જ લે છે : ક્લીવેજના કારણે પણ આવી છે વિવાદમાં

દીપિકા પદુકોણની ફિલ્મ રિલીઝ થવાની હોય ત્યારે તે કોઇને કોઇવિવાદમાં સપડાતી જોવા મળે છે. આ વખતે પણ તેની ફિલ્મ ‘છપાક’ રિલીઝ થવાની તૈયારીમાં છે, ત્યારે તે જેએનયૂમાં ૧૦ મિનીટના સાઇલન્ટ પ્રોટેસ્ટનો હિસ્સો બનવા અંગે વિવાદમાં સપડાઇ છે.

લોકોને દીપિકાની વર્તણૂક પર આશ્ચર્ય થવાની સાથેસાથે એક પ્રશ્ર પણ ઊઠયો છે કે, શું તે આવું પબ્લિસિટી માટે કરે છે ? તેની ફિલ્મ રિલીઝ પહેલા જ તે કોઇ વિવાદમાં  હોય છે.

કોકટેલ ફિલ્મમાં દીપિકાએ એક બોલ્ડ યુવતી ‘વેરોનિકા’નું પાત્ર ભજવ્યું હતું. તેમાં તેના બ્લોડ ડ્રેસ અને ક્લીવેજને લઇને વિવાદ થયો હતો.

ગોલિયોંકી રાસલીલા રામ-લીલા’ આ ફિલ્મનું નામ પહેલા ‘રામલીલા’ હતું, જેને લઇને વિરોધ થયો હતો. લોકોની ધાર્મિક લાગણી ઘવાઇ હોવાની ચર્ચા હતા. તેથી ભણશાલીએ આ ફિલ્મનું નામ ‘રાસલીલા રામ-લીલા’ કરી નાખ્યું હતું.

બાજીરાવ મસ્તાની’ફિલ્મ ટાણે બાજીરાવ-મસ્તાનીના વંશજોએ ઇતિહાસ સાથે છેડછાડ થઇ હોવાનો વિરોધ કર્યો હતો.

પદ્માવત ફિલ્મની રિલીઝ પહેલા તો બહુ મોટો હોબાળો થયો હતો. જોકે એ પછી પણ ફિલ્મ રિલીઝ થઇ હતી.

હવે બે વરસ બાદ દીપિકા પોતાની ફિલ્મ ‘છપાક’ રિલીઝ કરવા જઇ રહી છે. એવામાં તેના જેએનયૂ મામલામાં વિવાદમાં સપડાવાથી તેના પર શંકાની સૌઈ તકાઇ રહી છે.

Read Also

Related posts

આ જિલ્લામાં કોરોનાના દર્દીઓને હવે વિના મૂલ્યે મળશે ખાનગી હોસ્પિટલ જેવી સુવિધા

Nilesh Jethva

સેના પ્રમુખનો આદેશ: ચીનનો ઘેરાવ કરવા ભારતીય સેના કોઈ પણ પરિસ્થિતી માટે તૈયાર, લડવા માટે રહો સજાગ

Mansi Patel

વિમાન દુર્ઘટના: જો આગ લાગી હોત તો અતિ ગંભીર સાબિત થાત, મેંગ્લોર દુર્ઘટનામાં 160 લોકોના થયા હતા મોત

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!