GSTV
Home » News » cannes માં પહેરેલા પિંક ગાઉનના કારણે ટ્રોલ થઇ દિપિકા, ડાયનાસોર સાથે થઇ તુલના

cannes માં પહેરેલા પિંક ગાઉનના કારણે ટ્રોલ થઇ દિપિકા, ડાયનાસોર સાથે થઇ તુલના

બોલીવુડ એક્ટ્રેસ દિપિકા પાદુકોણની કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2018માં આ બીજી અપિયરન્સ હતી. આ દરમિયાન દિપિકા અલગ-અલગ આઉટફિટમાં પોતાની અદાઓનો જાદુ વિખેરતી જોવા મળી હતી.

પિંક હેવી રફલ્ડ ગાઉનમં રેડ કર્પેટ પર ઉતરેલી દિપિકાના લુકને લોકોએ ખૂબ જ પસંદ કર્યો પરંતુ સોશિયલ મીડિય પર કેટલાંક યુઝર્સે દિપિકાની સ્ટાઇલને વિચિત્ર કહી. તેવમાં યુઝર્સે તસવીરો શેર કરીને તેની તુલના જુરાસિક પાર્કના ડિલોફોસૉરસ ડાયનોસોર સાથે કરી.

એક યુઝરે સોશિયલ મીડિયા પર તસવીર શેર કરત લખ્યુ મને દિપિકા ખૂબ જ પસંદ છે પરંતુ તેનો કાન્સ 2018નો  આ લુક જુરાસિક પાર્કના ડિલોફોસૉરસ ડાયનોસોરની યાદ અપાવે છે.

તેવામાં અન્ય એક યુઝરે દિપિકાના આ લુકને જોઇને ફિલ્મ જુરાસિક પાર્કના તે સીનની યાદ આવી જેમાં ગરોળી જેવલો દેખાતો ડાયનોસોર એક શખ્સ પર કંઇક થૂકે છે અને પછી તેને ખઆઇ જાય છે.

એક યુઝરે લખ્યુ કે દિપિકાના આ ડ્રેસને તૈયાર કરવ માટે કદાચ ફિલ્મના આ સીનથી જ પ્રેરણા મળી છે. તેવામાં દિપિકાના લુક ઉપરાંત તેણે જીત બહાર કાઢીને આપેલો પોઝ પણ ખૂબ જ ચર્ચામાં છે.

Related posts

ચોરીના આરોપમાં બે યુવકોની જોરદાર માર મરાયો, પ્રાઈવેટ પાર્ટમાં પેટ્રોલ અને સ્ક્રૂ ડ્રાઈવર નખાયા

Karan

Google Flightsથી શોધો સસ્તી ફ્લાઈટ; દુનિયાના કોઈ પણ ખુણામાં જવા માટે થઈ શકશે બુકિંગ, મળશે આ ખાસ ફીચર

Mansi Patel

ટ્રમ્પની અમદાવાદ મુલાકાતને લઈ રાજ્યભરમાંથી પોલીસ બોલાવવામાં આવી, કુલ 20,000 પોલીસ કર્મચારીઓ ખડેપગે

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!