GSTV
Home » News » મતદાન બાદ દીપિકાએ શેર કરી તસવીર, નાગરિકતા પર સવાલ ઉઠાવનારને આપ્યો જબરદસ્ત જવાબ

મતદાન બાદ દીપિકાએ શેર કરી તસવીર, નાગરિકતા પર સવાલ ઉઠાવનારને આપ્યો જબરદસ્ત જવાબ

દીપિકા પદુકોણ ભારતીય નાગરિક નથી, અને તેને ભારતમાં મતદાનનો અધિકાર નથી તેવી વાત ઘણા સમયથી ચર્ચાઇ રહી હતી. અંતે દીપિકાએ આ વાતને માત્ર અફવામાં ખપાવીને પોતે ભારતીય નાગરિક છે તેમ કહ્યું હતું.

દીપિકાનો જન્મ ડેનમાર્કમાં યયો હોવાથી, તેની પાસે  ડેનિસ પાસપોર્ટ  છે,અને તે લોકસભાની ચૂંટણીમાં મત ાપવાનો અધિકાર ધરાવતી નહોવાથી તે મુંબઇમાં મતદાન કરી શકશે નહીં. દીપિકાએ અંતે આ વાતનો અંત આણ્યો હતો. તેણે જણાવ્યું હતું કે,  મારો જન્મ ભલે ડેનમાર્કમાં થયો હોય પરંતુ હું  ભારતીય પાસપોર્ટ ધરાવું છું. તેથી હું ચોક્કસ મતદાન કરવાની છું.

મને ભારતીય નાગરિક બનવાના ઔપચારિક ગતિવિધીઓ પૂરી કરતાં થોડી તકલીફ પડી હતી, પરંતુ મેં એ મેળવી લીધું છે. મને ભારતના નાગરિક હોવાનો ગર્વ છે.

હાલ દીપિકા મેઘના ગુલઝાર સાથે ફિલ્મ ‘છપાક’નું શૂટિંગ કરી રહી  છે. એસિડ હુમલાનો ભોગ બનેલી લક્ષ્મીનું પાત્ર તે ભજવીરહી છે.

Read Also

Related posts

સાવ સસ્તા જીરું પાણીથી મળશે 10 અદભુત ફાયદા, દડા જેવા પેટને પણ કરશે સપાટ

NIsha Patel

જાણો શ્રાવણ મહિનામાં લીલો રંગ પહેરવા પાછળ શું છે કારણ

Dharika Jansari

ઑફિસમાં સારા પ્રદર્શન માટે કરો આ કામ, આ ખાસ વાતોનું રાખો ધ્યાન

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!