GSTV
Home » News » Viral: દીપવીર કારમાં કરી રહ્યાં હતાં આવું કામ, ઝડપાઇ ગયાં તો કર્યુ આવું…

Viral: દીપવીર કારમાં કરી રહ્યાં હતાં આવું કામ, ઝડપાઇ ગયાં તો કર્યુ આવું…

રણવીર સિંહ અને આલિયા ભટ્ટની ફિલ્મ  ‘ગલી બૉય’ આજે રીલીઝ થઇ ગઇ છે. તેના એક દિવસ પહેલાં 13 ફેબ્રુઆરીના રોજ ફિલ્મની સ્પેશિયલ સ્ક્રીનીંગ રાખવામાં આવી હતી. ફિલ્મની ડાયરેક્શન ઝોયા અખ્તરે કર્યુ છે. સ્ક્રીનીંગની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.

સ્ક્રીનીંગ માટે રણવીર સિંહ પત્ની દીપિકા પાદુકોણ સાથે પહોંચ્યો હતો. ત્યા આલિયા ભટ્ટ રણબીર કપૂર સાથે જોવા મળી હતી. રણવીર અને દીપિકા કૂલ લુકમાં જોવા મળ્યો હતો. દીપિકા બ્લેક ટૉપ સાથે રિપ્ડ બ્લેક જીન્સમાં સ્ટનીંગ લાગી રહી હતી. સાથે જ તેણે આર્મી કલર જેકેટ કૅરી કર્યુ હતું.

રણવીર અને દીપિકા યશ રાજ સ્ટુડિયો પહોંચ્યા હતા. જ્યાં બંને વેલેન્ટાઇન મુડમાં જોવા મળ્યા. કારમાં જ તેઓ એકબીજાને ભેટી પડ્યા અને કિસ કરવા લાગ્યા.

View this post on Instagram

#ranveersingh #deepikapadukone

A post shared by Viral Bhayani (@viralbhayani) on

રણવીર અને દીપિકાનો રોમાન્સ મીડિયાના કેમેરામાં કેદ થઇ ગયો. આ કપલ ખૂબ જ ખુશ લાગી રહ્યું હતુ. સાથે જ અંધેરીમાં ફિલ્મની સ્પેશિયલ સ્ક્રીનીંગ રાખવામાં આવી હતી.

ફિલ્મની સ્પેશિયલ સ્ક્રીનીંગમાં આલિયા ભટ્ટ રણબીર કપૂર અને તેના પરિવાર સાથે પહોંચી હતી.

જણાવી દઇ કે તાજેતરમાં જ આયોજિત બર્લિન ફિલ્મ ફેસ્ટીવલમાં પણ રણવીરે ખૂબ વાહવાહી મેળવી હતી. તેણે આ દરમિયાન સ્ટેજ પર લોકો તરફ ફૂલ ફેંકવાનું શરૂ કરી દીધું હતુ. રણવીરની ફિલ્મ 14 ફેબ્રુઆરીના રોજ રીલીઝ થઇ ગઇ છે. રણવીર આ ફિલ્મમાં એર રૅપરની ભુમિકામાં છે. તેની સાથે આ ફિલ્મમાં આલિયા ભટ્ટ પણ જોવા મળશે.

Read Also

Related posts

બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં તીડનું આક્રમણ યથાવત, કૃષિમંત્રી થયા દોડતા

Kaushik Bavishi

ઓનલાઇન છેતરપિંડી મામલે ક્લાસ ટુ ઓફિસરની વડોદરા ક્રાઈમ બ્રાન્ચે કરી ધરપકડ

Nilesh Jethva

અમદાવાદમાં વધતા પ્રદુષણને રોકવા મ્યુનસીપલ કોર્પોરેશને લીધો આ નિર્ણય

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!