GSTV
Home » News » એક્સ બોયફ્રેન્ડના મમ્મી-પપ્પાને મળવા પહોંચી દીપિકા પાદુકોણ, તસ્વીરોમાં જોવા મળી સ્પેશિયલ બોન્ડિંગ

એક્સ બોયફ્રેન્ડના મમ્મી-પપ્પાને મળવા પહોંચી દીપિકા પાદુકોણ, તસ્વીરોમાં જોવા મળી સ્પેશિયલ બોન્ડિંગ

હાલમાં દીપિકા પાદુકોણની અમુક તસ્વીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. આ તસ્વીરોમાં દીપિકા પોતાના એક્સ બોયફ્રેન્ડના મમ્મી-પપ્પાની સાથે ખૂબ જ સારા પોઝ આપતી જોવા મળી રહી છે. દીપિકા ઋષિ કપૂર અને નીતૂ કપૂરને મળવા પહોંચી હતી. ત્રણેએ સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કર્યા ત્યાંજ ઋષિ કપૂર દીપિકાને જોઈને ખૂબ ખુશ જોવા મળી રહ્યા હતા.

તેમણે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તસ્વીરો શેર કરી છે. આ તસ્વીરોમાં ત્રેણયની કેમેસ્ટ્રી ખૂબ સારી જોવા મળી રહી છે. ઋષિ કપૂરે દીપિકા માટે સુંદર કેપ્શન પણ લખ્યું છે.

ઋષિ કપૂર ઘણા લાંબા સમયથી બિમાર છે. તે ન્યૂયોર્કમાં કેન્સરનું ટ્રીટમેન્ટ કરાવી રહ્યા છે. બોલીવુડ સ્ટાર્સ તેમની ખબર લેવા માટે તેમને મળવા માટે પહોંચી રહ્યા છે. ત્યારે દીપિકા પાદુકોણ પણ ત્યાં પહોંચી હતી. ઋષિ કપૂરે દીપિકાની સાથે તસ્વીર શેર કરતા લખ્યું, ‘પ્પારી દીપિકાની સાથે કેટલી સુંદર સાંજ વિતી.’ ત્યાજ રણબીર કપૂરની બહેન રિદ્ધિમા કપૂરે આ તસ્વીર પર ખૂબ હાર્ટ્સ કમેન્ટ કર્યા છે.

Read Also

Related posts

કોરોનાએ શેર બજારને ડરાવ્યુ, રોકાણ કારોને સીધો 5 લાખ કરોડનો ફટકો

Arohi

અમેરિકા સાથે ભારતની એવી ડિફેન્સ થઈ છે કે પાકિસ્તાનની ફાટી પડી, આપી આ પ્રતિક્રિયા

Karan

ઘરમાં ચોરી કરવા ગયેલો ચોર સોફા પર જ ઘોડા વેચીને સુઈ ગયો, ઉઠીને જોયું તો સામે… થઈ જોવા જેવી

Arohi
Do NOT follow this link or you will be banned from the site!