GSTV

ગુલાબી રંગના ડ્રેસમાં એરપોર્ટ પર દેખાઈ દિપીકા, ટ્રેડિશનલ અવતારનાં જુઓ PHOTOS

આજકાલ એરપોર્ટ પર ફેશનનો નવો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. બોલીવુડના ઘણા સ્ટાર્સ સ્ટાઇલિશ અવતારમાં એરપોર્ટ પર જોવા મળે છે. તેમાંથી એક છે દીપિકા પાદુકોણ.

તે પણ તેની એરપોર્ટની ફેશનને કારણે ચર્ચામાં રહે છે. તાજેતરમાં જ ગુલાબી ડ્રેસમાં દીપિકાનો લુક ખૂબ જ સુંદર લાગી રહ્યો છે.

એરપોર્ટ પર દીપિકા પાદુકોણ ચટક ગુલાબી ડ્રેસમાં સુંદર દેખાઈ રહી છે. સિલ્ક સૂટમાં જોવા મળી રહેલી દીપિકા પિંકમાં એકદમ રોઝી લાગી રહી છે.

બૂટીદાર સિલ્ક કૂર્તાની સાથે પેન્ટ સ્ટાઈલ પાયજામો અને નેટનો દુપટ્ટો બિલકુલ પરફેક્ટ લાગી રહ્યો હતો. જો વાત કરીએ મેકઅપનીતો તે મિનિમલ મેકઅપમાં દિપિકાની નેચરલ સુંદરતા નજરે પડી રહી હતી. કુર્તાની સાથે મોજડીને ટીમ અપ કરવામાં આવી છે.

READ ALSO

Related posts

કોરોનાને કારણે IOCએ કરી ટોક્યો Olympicની નવી તારીખની જાહેરાત

Karan

કોરોના સમગ્ર વિશ્વ માટે સૌથી જોખમકારક પણ આ લોકો માટે આર્શીવાદ સમાન પૂરવાર થયો, મળી ગઈ 2 મહિનાની છૂટ

Karan

સિલીગુડીમાં રેઈનકોટ-સનગ્લાસ પહેરીને ડૉક્ટરો લડી રહ્યા છે Corona સામે જંગ

Karan
Do NOT follow this link or you will be banned from the site!