GSTV
Home » News » રણબીરની એક્સ ગર્લફ્રેન્ડ દીપિકાને નીતૂ કપૂરે આપી આ ખાસ ભેટ, આલિયાને પણ થશે ઇર્ષ્યા

રણબીરની એક્સ ગર્લફ્રેન્ડ દીપિકાને નીતૂ કપૂરે આપી આ ખાસ ભેટ, આલિયાને પણ થશે ઇર્ષ્યા

ન્યૂ યોર્કમાં આયોજિત મેટ ગાલામાં શાનદાર એન્ટ્રી પછી દીપિકા પદુકોણે પોતાના વ્યસ્ત સમયપત્રકમાંથી સમય કાઢીને રિશિ કપૂરને મળવા ગઇ હતી. દીપિકાના ત્યાં પહોંચતા જ રિશી અને નીતુ ખુશ થઇ ગયા હતા. જેની પોતાની સાથેની તસવીર નીતુએ સોશિયલ મીડિયા પર શેયર પણ કરી હતી.

નીતુ અને રણબીરની બહેન રિદ્ધિમાએ  દીપિકાને એક હીરા જડિત  બ્રેસલેટ ભેટ આપ્યું હતું. જેની તસવીર દીપિકાએ ઇન્સ્ટાગ્રામના પોતાના એકાઉન્ટ પર મુકી હતી.

સાથે કેપ્શન લખ્યુ હતુ કે, ” દુઆઓ  અને પ્રેમ”. નીતુએ સોશિયલ મિડિયા પર દીપિકા સાથે સમય પસાર કર્યાની તસવીરો મુકી હતી. આ તસવીરોમાં દીપિકા, રિશી અને નીતુ ખુશખુશાલ જોવા મળ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, દીપિકા અને રણબીર  એક સમયે ગળાડૂબ પ્રેમમાં હતા. જોકે તેમનો આ સંબંધ બહુ લાંબો ચાલ્યો નહોતો. પરંતુ દીપિકા આ બ્રેકઅપ બાદ ડિપ્રેશનનો ભોગ બની ગઇ હતી.

Read Also

Related posts

જાણો શ્રાવણ મહિનામાં લીલો રંગ પહેરવા પાછળ શું છે કારણ

Dharika Jansari

ઑફિસમાં સારા પ્રદર્શન માટે કરો આ કામ, આ ખાસ વાતોનું રાખો ધ્યાન

Mansi Patel

બાબરી મસ્જિદ મામલે સુપ્રીમે અડવાણી અને જોશીનો ફેસલો નવ મહિનાની અંદર આપી દેવા કહ્યું

Mayur
Do NOT follow this link or you will be banned from the site!