GSTV
World

Cases
4905972
Active
6582226
Recoverd
549401
Death
INDIA

Cases
269789
Active
476378
Recoverd
21129
Death

‘છપાક’ માટે દીપિકા જ શા માટે હતી પહેલી પસંદ, મેઘના ગુલઝારે જણાવ્યું કારણ

ફિલ્મ છપાક માં એસિડ અટેક સર્વાઇવર લક્ષ્મી અગ્રવાલ ઉપર બનેલી ફિલ્મમાં લક્ષ્મી અગ્રવાલનો રોલ દિપીકા પાદુકોણ નિભાવી રહી છે. આ ફિલ્મમાં દિપીકાના લુકને લક્ષ્મી જેવો કરવામાં ઘણો પ્રયત્ન કરવામાં આવ્યો છે. પણ આ ફિલ્મમાં દીપિકાને લેવાનું કારણ સામે આવ્યુ છે.


 
ફિલ્મની ડાયરેક્ટર મેધના ગુલઝારે પિંકવિલા સાથે વાતચીત કરતા જણાવ્યુ હતુ કે, છપાક જેવી ફિલ્મ માટે મારા મનમાં પહેલેથી જ દીપિકા હતી કારણ કે, દીપિકાનો લુક લક્ષ્મી અગ્રવાલ જેવો જ આવે છે. આ સિવાય એસિડ અટેક પહેલાંનો રિયલ ફેસ લક્ષ્મી અગ્રવાલનો ફેસ જોયો છે. જે દીપિકાને મલતો જુલતો આવે છે.  ફિલ્મમાં મેકઅપ ટ્રાંસર્મેશન પછી દીપિકા બહુત હદ સુધી લક્ષ્મી જેવી જ લાગી રહી છે. તેમજ ફિલ્મ છપાક માટે દીપિકા બેસ્ટ ચોઇસ રહી છે. એસિડ અટેક પહેલાની લક્ષ્મીના ફોટો જોઇને દીપિકા સાથે મળતા આવ્યા. મેઘના ગુલઝારને લાગ્યુ હતુ કે, કદાચ જ દીપિકા આ પ્રોજેક્ટને સમય આપી શકે. 


ફિલ્મ પદ્માવત, તમાશા અને બાજીરાવ મસ્તાની જેવી ફિલ્મો કર્યા બાદ દીપિકા લાઇટ પ્રોજેક્ટ કરવા માંગતી હતી. પણ ફિલ્મ છપાક માટે હા કહીને મેઘના સરપ્રાઇઝ રહી ગઇ હતી. પોતાના ફેસને છોડીને બીજાના ફેસમાં ભળી જવુ, તેમજ આ રીતની ગ્રાઉંડીંગમાં ખૂબ જ સમય લાગે છે. આ રોલ કરવા માટે દીપિકાએ બધુ કર્યું છે. તેમજ આ માટે ખૂબ જ ધૈર્યની જરુર લાગે છે. 

ફિલ્મની શુંટીંગ પુર્ણ થઇ ગઇ છે. ફિલ્મની ડાયરેક્ટર મેઘના ગુલઝારે ફિલ્મના સેટ પરથી દીપિકા અને વિક્રાંત મેસીના ફોટો સોશિયલ મીડિયા પર શૅર કર્યા છે. ફિલ્મ ‘છપાક’ આગલા વર્ષે 2020 માં 10 જાન્યુઆરીએ થિયેટર્સમાં એન્ટર થશે. 

Read Also

Related posts

શહેરનાં પોશ વિસ્તાર ગણાતા સાયન્સ સીટી વિસ્તારમાં ખાડા રાજ, સ્થાનિકોમાં ભારે રોષ

pratik shah

ગેંગસ્ટર વિકાસ દુબે: કાનપુર હત્યાકાંડથી સરેન્ડર-ધરપકડ અને એન્કાઉન્ટર સુધીનો જાણો ઘટનાક્રમ

pratik shah

સુરતમાં કોરોના બેફામ: અત્યાર સુધીના સૌથી વધુ 308 કેસ, આ વિસ્તારોમાં જવાનું ટાળજો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!