GSTV
World

Cases
3268896
Active
2729527
Recoverd
380237
Death
INDIA

Cases
101497
Active
100303
Recoverd
5815
Death

વિશ્વ માનસિક દિવસે દીપિકા આ બીમારીથી પીડાતા દર્દીઓની કરશે સહાય

૧૦ ઓકટોબરે, ‘વિશ્વ માનસિક દિવસ’ તરીકે મનાવવામાં આવે છે. માનસિક રીતે બિમાર લોકોની મદદ માટે દીપિકા પદુકોણ આગળ આવી છે. વાસ્તવમાં તેણે માનિસક રોગીઓને આર્થિક સહાય કરવા માટે પોતાના મોંઘાદાટ પરિધાનોની લીલામીનો નિર્ણય લીધો.

આ લીલામમાંથી મેળવેલ રકમ તે માનસિક રોગથી પીડાતા લોકો પાછળ વાપરવાની છે. દીપિકાએ આ સાથે પોતાના પ્રશંસકોને પણ કોઇ પણ રીતે માનસિક રોગીઓને મદદ કરવાની અપીલ કરી છે. તેમજ તેણે પોતાના પ્રશંસકો તેમજ અન્ય લોકોને ‘જિયો પ્યાર ઔર મુસ્કારાઓ’ અભિયાનમાં જોડાવાનું કહ્યું છે. દીપિકાએ ૨૦૧૫માં એક ફાઉન્ડેશનની સ્થાપના કરી છે. જેના દ્વારા તે માનસિક બિમારીથી પીડાતાઓને સહાય કરે છે. આ ઉપરાંત તે અન્યોને પણ આ લોકોને મદદ કરવાની વિનંતી કરે છે.

Read Also

Related posts

નિસર્ગ વાવાઝોડું: તંત્રએ 8 જિલ્લામાંથી 63 હજાર લોકોને સલામત સ્થળે ખસેડ્યા, રાજ્યમાં 18 NDRFની ટીમ તૈનાત

pratik shah

શેમ્પૂમાં મિક્સ કરો તમારા રસોડાની આ 1 વસ્તુ, દૂર થશે વાળની 5 સમસ્યાઓ

GSTV Web News Desk

જૂની Jewelry વેચીને નવી ખરીદતાં હોવ તો તમે પોતાનું જ કરી રહ્યાં છો નુકસાન, જાણો કેવી રીતે

Bansari
Do NOT follow this link or you will be banned from the site!