GSTV
Home » News » ફરી એક સાથે આ ફિલ્મમાં જોવા મળી શકે છે દીપિકા પદુકોણ અને રણબીર કપૂરની જોડી

ફરી એક સાથે આ ફિલ્મમાં જોવા મળી શકે છે દીપિકા પદુકોણ અને રણબીર કપૂરની જોડી

દીપિકા પદુકોણ અને રણબીર કપૂરની જોડી વાસ્તવિક જીવનમાં તો  એક ન થઈ શકી, પરંતુ રૂપેરી પડદે ફરી સાથે દેખાવાની અટકળ છે. સહુ જાણે છે કે દીપિકા અને રણબીર એક સમયે પ્રેમમાં હતા જોકે બન્નેનો સંબંધ ટૂંકો રહ્યો હતો અને જલદી છુટા પડી ગયા હતા.

આ બાદ દીપિકાએ રણવીર સિંહ સાથે લગ્ન કરી લીધા અને રણબીર કેટરિના બાદ હવે આલિયા સાથે ડેટ કરી રહ્યો છે. તાજેતરમાં દીપિકા અને રણબીરને દિગ્દર્શક લવ રંજનની ઓફિસ પાસે પર પહોંચ્યા  હતા. બન્નેને સાથે જોતા ફરી તેઓ સાથે નવા પ્રોજેક્ટમાં કામ કરવાના છે તેવી અટકળો વહેતી થઇ છે.

આ ફિલ્મમાં અજય દેવગણ પણ હોય તેવી શક્યતા છે. મળેલી જાણકારી મુજબ આ ફિલ્મ આ વરસના અંતમાં ફ્લોર પર જાય તેવી શક્યતા છે. ભૂતકાલમાં દીપિકા અને રણવીરે ‘બચના ઓ હસીના’, ‘ યે જવાની હૈ દીવાની અને ‘તમાશા’માં સાથે કામકર્યું હતું.

Read Also

Related posts

સાંસદનાં રડતાં બાળક માટે સ્પીકરે કર્યુ એવું કામ કે દુનિયાભરમાં થઇ રહી છે વાહવાહી, Photos જોઇને તમે પણ ખુશ થઇ જશો

Bansari

ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરો છો? તો થશે ફાયદો જ ફાયદો, બદલાઈ જવાના છે આ નિયમો

Arohi

4 મિનિટના ગીત માટે આ એક્ટ્રેસે 30 ડ્રેસ બદલ્યા

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!