GSTV
Home » News » Viral: OMG! રણવીરને છોડી ખુલ્લેઆમ કોને Kiss કરી રહી છે દીપિકા? Videoએ ઇન્ટરનેટ પર મચાવી સનસની

Viral: OMG! રણવીરને છોડી ખુલ્લેઆમ કોને Kiss કરી રહી છે દીપિકા? Videoએ ઇન્ટરનેટ પર મચાવી સનસની

Deepika Vikrant Kiss

દીપિકા પાદુકોણ આજકાલ મેઘના ગુલઝારની ફિલ્મ છપાકના શુટિંગમાં વ્યસ્ત છે. ફિલ્મમાં વિક્રાંત મેસી મેલ લીડ રોલમાં જોવા મળશે. શુટિંગ દરમિયાનવી કેટલાંક વીડિયોઝ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહ્યાં છે. આ વીડિયોઝમાં દીપિકા અને વિક્રાંત કિસ કરતાં નજરે પડી રહ્યાં છે.

વાયરલ વીડિયોમાંથી એકમાં વિક્રાંત અને દીપિકા એક બિલ્ડીંગની છત પર રોમેન્ટિક સીન શૂટ કરતાં નજરે પડી રહ્યાં છે. પહેલા વિક્રાંત દીપિકાને ભેટે છે અને તે બાદ તેમનો કિસીંગ સીન શરૂ થાય છે. ત્યાં બીજા વીડિયોમાં વિક્રાંત અને દીપિકાના આ સીનને બીજા એન્ગલથી ઝૂમ કરીને દર્શાવવામાં આવ્યો છે.

વીડિયોમાં જોઇ શકાય છે કે જ્યારે આ સીન શૂટ કરવામાં આવી રહ્યો હતો ત્યારે આસપાસ મોટી સંખ્યામાં લોકો હાજર હતાં જે પોતાના ઘરોમાંથી દીપિકા અને વિક્રાંતને જોઇ રહ્યાં હતાં.

વાયરલ ક્લિપ્સમાં સાંભળી શકાય છે કે કે કેવી રીતે વિક્રાંત અને દીપિકાને કિસ કરતાં જ લોકોએ સીટી મારવાનું અને બુમો પાચવાનું શરૂ કરી દીધું. કેટલાંક તો એવી કમેન્ટ કરતાં પણ સાંભળવા મળી રહ્યાં છે કે આ બાળકોને ન દેખાડો.

જો કે આ હોબાળા વચ્ચે પણ વિક્રાંત અને દીપિકાએ પર્ફેક્શન સાથે પોતાનો આ સીન આપ્યો જે દર્શાવે છે કે તે કેટલાં પ્રોફેશનલ છે.

જણાવી દઇએ કે છપાક એસિડ વિક્ટીમ સર્વાઇવર લક્ષ્મી અગ્રવાલના જીવન પર આધારિત છે. તેમાં દીપિકા લક્ષ્મીના કિરદારમાં જોવા મળશે. તો વિક્રાંત લક્ષ્મીના પૂર્વ બોયફ્રેન્ડ તથા સોશિયલ એક્ટિવીસ્ટ આલોક દીક્ષિતના રોલમાં જોવા મળશે.

Read Also

Related posts

બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં તીડનું આક્રમણ યથાવત, કૃષિમંત્રી થયા દોડતા

Kaushik Bavishi

ઓનલાઇન છેતરપિંડી મામલે ક્લાસ ટુ ઓફિસરની વડોદરા ક્રાઈમ બ્રાન્ચે કરી ધરપકડ

Nilesh Jethva

અમદાવાદમાં વધતા પ્રદુષણને રોકવા મ્યુનસીપલ કોર્પોરેશને લીધો આ નિર્ણય

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!