GSTV
Home » News » IPLથી જ છવાયેલી હતી દીપક ચાહરની મોડલ બહેન, ભાઈની હેટ્રિક પર કહી આ મોટી વાત

IPLથી જ છવાયેલી હતી દીપક ચાહરની મોડલ બહેન, ભાઈની હેટ્રિક પર કહી આ મોટી વાત

ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર દીપક ચાહરે બાંગ્લાદેશની વિરૂદ્ધ નાગપૂરમાં રમવામાં આવેલા નિર્ણાયક ટી-20 મુકાબલામાં હેટ્રિક લઈને નવો વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. દીપક ચાહરે ટી-20 ઈન્ટરનેશનલમાં હેટ્રિક લેનાર પહેલા ભારતીય બોલર બની ગયો છે. દીપક ચાહરની આ સફળતા પર તેની બહેન માલતી ચાહર પણ ગર્વાન્વિત અનુભવે છે.

IPL से छाई थीं दीपक चाहर की मॉडल बहन, भाई की हैट्रिक पर कही ये बात

દીપક ચાહરની મોટી બહેન માલતી ચાહરે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં દીપક પોતાની હેટ્રિકનો જશ્ન મનાવતો નજરે આવી રહ્યોં છે.

IPL से छाई थीं दीपक चाहर की मॉडल बहन, भाई की हैट्रिक पर कही ये बात

માલતીએ કેપ્શનમાં લખ્યું કે મને તારા પર ખૂબ ગર્વ થઈ રહ્યોં છે. મેચમાં હેટ્રિક અને સાથે ઈન્ટરનેશનલ ટી-20માં 3.2-0-7-6નું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન. OMG… મારા તો અત્યારે પણ રૂવાડા ઉભા થઈ જાય છે. તને મારો ખૂબ પ્રેમ, ઈશ્વર તમને વધુ તાકાત આપે.

IPL से छाई थीं दीपक चाहर की मॉडल बहन, भाई की हैट्रिक पर कही ये बात

માલતી ચાહર એક મોડલ છે. ઈન્સ્ટાગ્રામ પર તેના 384 k ફોલોઅર્સ છે. તે ઈન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર પોતાના ક્રિકેટર ભાઈઓ દીપક ચાહર અને રાહુલ ચાહરની સાથેના ફોટાઓ શેર કરતી રહે છે.

IPL से छाई थीं दीपक चाहर की मॉडल बहन, भाई की हैट्रिक पर कही ये बात

માલતી મિસ દિલ્હી કોન્ટેસ્ટની સેકંડ રનરઅપ રહી ચુકેલી છે. તે હવે ફિલ્મોમાં પોતાનું કરિયર બનાવવાની કોશિશ કરી રહી છે.

IPL से छाई थीं दीपक चाहर की मॉडल बहन, भाई की हैट्रिक पर कही ये बात

માલતી સીએસકેની ટીમને ફેલે કરે છે અને એમએસ ધોનીની ખૂબ મોટી ફેન છે.

IPL से छाई थीं दीपक चाहर की मॉडल बहन, भाई की हैट्रिक पर कही ये बात

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2018મા ચેન્નઈ સુપરકિંગ્સના મેચ દરમિયાન તે મિસ્ટ્રી ગર્લના નામે વાયરલ થઈ ગઈ હતી.

IPL से छाई थीं दीपक चाहर की मॉडल बहन, भाई की हैट्रिक पर कही ये बात

પાછળથી ખબર પડી કે તે મિસ્ટ્રી ગર્લ કોઈ બીજુ નહીં દીપક ચાહરની બહેન માલતી ચાહર છે.

READ ALSO

Related posts

વિકસીત ગુજરાતની વરવી વાસ્તવિક્તા, મધ્યાહન ભોજનમાં રાશન બંધ થતા બાળકોને ભુખ્યા રહેવાનો વારો આવ્યો

Nilesh Jethva

નોટબંધીના સમયે જે જ્વેલર્સોએ મોટી રકમને આડાઅવળી કરી છે તેમનું આવી બન્યું !

Ankita Trada

તેલગૂ ફિલ્મમાં કામ કરશે અભિનેત્રી અનન્યા પાંડે, વિજય દેવરાકોંડાની ઓપોઝીટ નજરે આવશે

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!