GSTV
Gujarat Government Advertisement

ઉનાળામાં ભૂલથી પણ ના ખાવો જોઈએ આ ખોરાક, શરીરને થઈ શકે છે ગંભીર બિમારી!

આજકાલની ભાગદોડ ભર્યા દિવસોમાં જીવનની તંદુરસ્તીની સંભાળ રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે જો આપણું શરીર સારું ન હોય તો, આપણે બીમાર થઈશું જેના કારણે આપણે સક્રિય થઈ શકતા નથી. તમે એ પણ જાણો છો કે આજકાલ બિમારીના કારણે થતી તાણ (ટેન્શન)ની માત્રામાં વધારો થાય છે. અને એની સાથે ખિસ્સા પર વિશાળ ખર્ચ સાથે લઈને આવે છે. જ્યારે તેમાં બગડેલું(વાસી) ખોરાક પણ તબિયત બગડવાનું એક મોટું કારણ હોઈ શકે છે.

તેથી ઉલ્લેખનીય છે કે વાસી ખોરાક ખાવાથી શરીરને ખૂબ નુકશાન થાય છે. કારણ કે લોકો હવે સમય બચાવવા માટે વાસી ખોરકાનો વધુ પ્રમાણમાં ઉપયોગ કરી રહ્યા છે, જે આરોગ્ય માટે ખૂબ જોખમી પુરવાર થાય છે. અત્યારનાં સમયમાં આપણે ભલે ફ્રીજ વગેરેનો ઉપયોગ કરીને ખોરાક સલામત રાખીએ છીએ. પરંતુ આ ખોરાકને સુરક્ષિત કરી શકાય છે. પરંતુ તે સારુ છે કે નહી તે પણ જાણવું જરૂરી છે.

જ્યારે બે કલાકથી વધારે સમયા પહેલા બનાવાવામાં આવેલો ખોરાક સમય જતાં સ્વાસ્થ્યને નુકસાન કરે છે. તો પછી વાસી ખોરાક આરોગ્ય માટે કેટલો ખતરનાક હશે તેનો વિચાર તમે જાતે લગાવી શકો છે.

જ્યારે વાસી ખોરાકમાં બેક્ટેરિયા વિકસવા લાગે છે. અને પેટમાં જવાથી ખોરાકને સડાવાનું શરૂ કરે છે. અને તેનાં કારણે પેટ દર્દ અને ઉલ્ટી પણ થઈ શકે છે. જેનું કારણ બેક્ટેરિયા દ્રારા બનાવામાં આવેલા રાસાયણિક અને ટોક્સિનનું સર્જન કરે છે. અને તમે વાંરવાર રેફ્રિજરેટરમાં રાખવામાં આવેલો ખોરાક ખાવામાં આવે તો એસિડિટી અને પેટ દર્દ પીડાની ફરિયાદોમાં વધારો થઈ રહ્યો છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ખુશખબર / કોરોના સામેની લડાઈમાં ભારતને મળશે વધુ એક વિદેશી હથિયાર, ફાઇઝરના CEOએ આપી મહત્વપૂર્ણ જાણકારી

Zainul Ansari

કોરોના: સરકાર દ્વારા ડેલ્ટા પ્લસને ‘વેરિએન્ટ ઓફ કન્સર્ન’ જાહેર કરાયો, દેશમાં 22 દર્દીઓ મળી આવ્યા

Vishvesh Dave

Maharashtra: કોરોના પછી નવી આપત્તિ! બે પ્રજાતિના ચામાચીડિયામાં મળ્યો નિપાહ વાયરસ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!