એક સંશોધનમાં સામે આવ્યું છે કે 18થી 29 વર્ષના લોકો વર્ષ દરમ્યાન 112 વખત શારીરિક સંબંધો બનાવે છે. જ્યારે 30થી 39 વર્ષના લોકો લગભગ 86 વખત યૌન સંબંધ બાંધે છે. જ્યારે 40થી 49 વર્ષના લોકોમાં આ આંકડો 69 સુધી પહોંચ્યો છે.
આ શોધમાં કેટલાક લોકો એવા હતા જેમણે લગ્ન બાદ શારીરિક સંબંધ બનાવવાનું કામ કર્યું છે. તો 45 ટકા લોકો એવા હતા જેઓ મહિનામાં કેટલાક દિવસો જ શારીરિક સંબંધો બાંધે છે.
લગ્ન બાદ શારીરિક સંબંધો પર જવાબદારીઓનો અસર પડે છે. હેક્ટિકલ વર્ક શેડ્યુઅલ, ઘરનાં કામમાં વ્યસ્તતાના કારણે લોકો સેક્સ માટે સમય નથી નીકાળી શકતા.
વિશેષજ્ઞોના અનુસાર ઉંમર વધતા લોકો બીમારીઓનો ભોગ બને છે. જેના કારણે શારીરિક સંબંધ નથી બનાવી શકતા. શોધ દરમ્યાન 34 ટકા લોકોનું એવું માનવું છે કે, અઠવાડિયામાં બેથી ત્રણ વખત શારીરિક સંબંધ બનાવે છે. જો કે આ સંશોધનનો એવો હેતુ છે કે સેક્સ દરમ્યાન પાર્ટનર પોતાના સાથીનું ધ્યાન રાખે.
READ ALSO
- ક્રિકેટર બનવા માંગતો હતો કરણ વાહી, આ કારણે બનવું પડ્યું એક્ટર
- BYJU’Sનો ખર્ચ ઘટાડવા માટે મોટો નિર્ણય: 1000થી વધુ કર્મચારીઓની કરશે છટણી
- છોકરીઓના લગ્ન 14 વર્ષની ઉંમરે થયા, 17 વર્ષની ઉંમરે બાળકોનો થતો હતો જન્મઃ ગુજરાત હાઈકોર્ટે પ્રેગ્નન્સી કેસમાં મનુસ્મૃતિનો આગ્રહ કર્યો
- 45 લાખમાં છૂટાછેડાનું નક્કી થયું છતા લાલચી સસરાએ 50 લાખ અને ફ્લેટની માંગ કરી, ના પાડી તો જમાઈનું ઘર સળગાવ્યું
- OMG 2 Release Date/ ભગવાન શિવના અવતારમાં જોવા મળ્યા અક્ષય કુમાર, જાણો ક્યાં દિવસે રિલીઝ થશે ‘ઓહ માય ગોડ 2’