GSTV
World

Cases
6747115
Active
11354419
Recoverd
707655
Death
INDIA

Cases
595501
Active
1328336
Recoverd
40669
Death

નર્મદા ડેમની જળ સપાટીમાં ઘટાડો થતાં 121.92 મીટર પર પહોંચી

નર્મદા ડેમની જળ સપાટીમાં ઘટાડો થતાં છ માંથી હવે એક જ યુનિટ ચાલુ રાખવામાં આવ્યું છે. નર્મદા ડેમ 1 હજાર 200 મેગાવોટનાં વીજ મથકો ચોવીસ કલાકમાં રોજની છ કરોડની વીજળીનું ઉત્પાદન કરી રહ્યા હતા. ત્યારે રોજનું 40 હજાર કયુંસકે પાણી ડિસ્ચાર્જ થતા નર્મદા ડેમની જળ સપાટી 121.92 મીટરે પહોંચી છે.

વરસાદના પગલે સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી સતત વધતી હતી. એક સમયે જળ સપાટી 128 મીટર સુધી પહોંચી હતી. પરંતુ ત્યારબાદ ઉપરવાસમાંથી પાણીની આવક સતત ઘટતા આજે નર્મદા ડેમની જળ સપાટી 121.92 મીટરે પહોંચી છે.

READ ALSO

Related posts

LAC ઉપર ચીનની ઘુસણખોરીને લઈને સુરક્ષા મંત્રાલયે જાહેર કર્યા આ ડોક્યુમેન્ટ, રાહુલ ગાંધીએ PM ઉપર સાધ્યું નિશાન

Mansi Patel

શ્રેય હોસ્પિટલમાં સર્જાયેલા અગ્નિકાંડ બાદ કુંભકર્ણ નિંદ્રામાંથી જાગ્યું તંત્ર, શહેરની 66 કોવિડ હોસ્પિટલમાં થશે તપાસ

Nilesh Jethva

સુશાંત કેસથી ‘અઘાડી’માં ભંગાણ કરવાની યોજના, ભાજપનો છે આ માસ્ટરપ્લાન

Arohi
Do NOT follow this link or you will be banned from the site!