GSTV

ચેતવા જેવું/ ચાર રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિએન્ટના આવ્યા કેસ, જાણો કેટલો ખતરનાક છે આ નવો મ્યૂટન્ટ !, રહો સાવધાન,

કોરોના

Last Updated on June 23, 2021 by pratik shah

દેશમાં જીવલેણ કોરોના વાયરસની બીજી લહેર રોકાઈ ગઈ છે, અને ત્રીજી લહેરનો ખતરો અત્યારથી મંડરાઈ રહ્યો છે, આ વખતે પડકાર ઘણો મોટો હશે, કારણકે ચાર રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિએન્ટ કેવી રીતે મળ્યા છે. અત્યાર સુધી 40 લોકોમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરીએન્ટની જાણકારી પ્રાપ્ત કરી છે. તમને જણાવી દઈએ કે ડેલ્ટા પ્લસ કેટલું ખતરનાક છે અને તેનાથી સાવધાન રહો.

HIV

ડેલ્ટા પ્લ્સ શું છે?

આ કોરોનાનો નવો વેરીએન્ટ છે, જે ડેલ્ટા વેરિએન્ટથી મ્યૂટેટ થઈને બન્યો છે. ડેલ્ટા પ્લસને ટેકનીકલ રીતે B.1B.617.2.1 અથવા AY1.. નામ આપવામાં આવ્યું છે. ડેલ્ટા પ્લસ વેરીએન્ટની ઓળખ આ વર્ષના માર્ચ મહિનામાં થઈ હતી. યૂરોપે ડેલ્ટા પ્લસ વેરિએન્ટની ઓળખ કરવામાં આવી હતી. અત્યાર સુધી ડેલ્ટા પ્લસ વેરિએન્ટને લઈને વધુ રિસર્ચ સામે નથી આવી, આ કારણે નવા વેરિએન્ટથી થવા વાળી બિમારી એક રહસ્ય બનેલી છે.

અત્યાર સુધી ડેલ્ટા પ્લસ વેરિએન્ટને લઈને વધુ રિસર્ચ સામે નથી ાવ્યું, આ કારણે નવા વેરિએન્ટથી થવા વાલી બીમારી એક રહસ્ય બનેલી છે. ડેલ્ટા પ્લસ વેરીએન્ટને લઈને ઓછી જાણકારી દેશમાં ડર ઉત્પન્ન કરી રહી છે. ધીરે ધીરે તેના પર રિસર્ચ શરૂ થઈ ગયું છે. જોકે તેવું માનવામાં આવી રહ્યું છે કે ડેલ્ટા વેરિએન્ટતી ડેલ્ટા પ્લસ વેરિએન્ટ વધુ ખતરનાક છે.

કોરોના

આ ભારત માટે શા માટે મહત્વનું છે?

ભારતમાં કોરોનાની બીજી લહેર માટે જે ડેલ્ટા વેરિએન્ટને માનવામાં આવે છે, ડેલ્ટા પ્લસ વેરિએન્ટ તેનું અપડેટ વર્ઝન કહેવામાં આવે છે, ભારતમાં હાલ બીજી લહેર પર રોક લાગી રહી છે, બીજી તરફ ડેલ્ટા પ્લસના કેસ સામે આવવાના શરૂ થઈ ગયા છે. આ મામલે વૈજ્ઞાનિકોને એક ચિંતા છે કે ડેલ્ટા પ્લસ વેરિએન્ટ, ડેલ્ટા વેરિએન્ટથી પણ વધુ ખતરનાક છે, અને ઝડપથી ફેલાઈ રહી છે.

બીજી તરફ મહારાષ્ટ્રમાં આ નવા વેરિએન્ટના 20થી વધુ કેસ સામે આવ્યા છે. આ મામલે વિશેષજ્ઞોને ચેતાવણી આપી છે કે બારતમાં જલ્દી કોરોનાની ત્રીજી લહેર આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. ડેલ્ટા વેરિએન્ટે એપ્રિલ અને મે મહીનામાં ભારે તબાહી મચાવી હતી, તેવીજ રીતે ડેલ્ટા પ્લસ વેરીએન્ટ પણ આવનારા મહિનાઓમાં તબાહી મચાવી શકે છે.

READ ALSO

Related posts

કોરોના/ રસીકરણને કારણે મોટાભાગના લોકોમાં હર્ડ ઈમ્યુનિટી વિકસી ગઈ છતાં બેદરકારી ભારે પડશે, નિષ્ણાતોએ આપી આ ચેતવણી

Bansari

અફઘાનિસ્તાને તાલિબાની આતંકીઓ પર લગામ કસવા લીધો મોટો નિર્ણય, 31 પ્રાંતોમાં લગાવ્યો નાઇટ કર્ફ્યુ

Bansari

ડ્રેગનનું નવું કારસ્તાન/ ચીનના કારણે જોખમમાં મુકાઇ હજારો ભારતીય નાવિકોની નોકરી, કરી રહ્યું છે આવી ગંદી હરકત

Bansari
Do NOT follow this link or you will be banned from the site!