GSTV
World

Cases
5279458
Active
7246649
Recoverd
572981
Death
INDIA

Cases
311656
Active
571460
Recoverd
23727
Death

દિવાળીના તહેવાર પર પશ્ચિમ રેલ્વેએ લીધો મહત્વનો નિર્ણય, આ રૂટ પર દોડશે 15 જેટલી વિશેષ ટ્રેન

દિવાળીના તહેવારોને લઇને ઉત્તર ભારત જતા યાત્રિકોની સુવિધા હેતુસર પશ્ચિમ રેલવેનો મહત્વનો નિર્ણય કરીને અમદાવાદથી 15 જેટલી વિશેષ ટ્રેન દોડાવાનો નિર્ણય કર્યો છે. અમદાવાદથી ઉપડતી ટ્રેનોમાં વધારાના કોચ જોડાશે. કુલ 50 ટ્રેનોમાં 3 ટાયર એસી કોચ અને સ્લીપર કોચ જોડાશે. ખાસ કરીને છઠ અને દિવાળીના સમયે મોટી સંખ્યામાં લોકો અમદાવાદથી પોતાના વતન જતા હોય છે. જેથી આ વધારાની ખાસ ટ્રેન દોડાવાશે. ત્યારે નજર કરીએ વિશેષ ટ્રેન પર તો.

સ્પેશિયલ ટ્રેન

  • બ્રાંદ્રા ટર્મિનસ
  • ભગત કી કોઠી
  • હાપા-સાંત્રાગાછી
  • અમદાવાદ-એમજીએસ ચેન્નાઇ સેન્ટ્રલ
  • રાજકોટ-નાગપુર
  • હઝરત નિઝામુદ્દીન-પૂણે
  • કુલ ૫૦ ટ્રેનમાં એસી કોચ સ્લીપર કોચ જાડાશે

READ ALSO

Related posts

સરકારે કરેલા યુનિફોર્મના નિર્ણયનો રીક્ષા ચાલકોએ કર્યો વિરોધ, આંદોલનને તોડવાનું ગણાવ્યું કાવતરુ

Nilesh Jethva

બુધવારે રાજ્યની કેબિનેટ બેઠક સ્વર્ણિમ સંકુલ 1 ખાતે મળશે, આ બે મુદ્દા પર રહેશે સૌની નજર

Nilesh Jethva

ટોસિલીજુમેબ ઇન્જેકશન કાળાબજાર : એક આરોપીની ધરપકડ, સાર્થક ફાર્માના માલિક થયા અંડરગ્રાઉન્ડ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!