GSTV
Home » News » નિત્યાનંદ આશ્રમમાંથી ઝપાયેલી બે સાધવીના જામીનને લઈને કોર્ટ લીધો આ નિર્ણય

નિત્યાનંદ આશ્રમમાંથી ઝપાયેલી બે સાધવીના જામીનને લઈને કોર્ટ લીધો આ નિર્ણય

નિત્યાનંદ આશ્રમમાં બે યુવતીના અપહરણ કરી ગોંધી રાખવાના કેસમાં ઝડપાયેલી બે સાધ્વીઓની જામીન અરજી સંદર્ભે સરકાર તરફે રજૂઆત થઇ હતી. આ ગંભીર ગુનો છે. હજુ યુવતીઓ મળી નથી. મુખ્ય આરોપી નિત્યાનંદ હજુ ફરાર છે. જામીન અપાય તો સાક્ષી ફોડવાની શક્યતા છે. તેથી જામીન ન આપવા જોઇએ. જો કે, સાધવીઓ તરફે ખોટી રીતે કેસ કરી ફસાવવામાં આવ્યા હોવાનો બચાવ રજૂ કરવામાં આવ્યો હતો. બંન્ને પક્ષની રજૂઆત બાદ કોર્ટે આ મામલે ચુકાદો સોમવાર પર મુલતવી રાખ્યો છે. નોંધપાત્ર છે કે નિત્યાનંદ આશ્રમમાં યુવતીઓને ગેરકાયદેસર ગોંધી રાખવાંની બાબતે પોલીસે બે સાધિકાની ધરપકડ કરી છે.

READ ALSO

Related posts

ભારતનાં પાડોશી દેશે સર્વોચ્ચ ઉંચાઈ પર આયોજીત કર્યો ‘ફેશન શો’, રચ્યો ઈતિહાસ….

pratik shah

રોડ પર પડેલા ઘાયલની મદદ ન કરતા કોર્ટે બે શખ્સને પાંચ વર્ષની સજા ફટકારી

Pravin Makwana

Bigg Boss 13: શહનાઝ ગિલનાં ભાઈએ કહ્યું એવું કે, ઘરમાં મચ્યો હંગામો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!