GSTV

મુંબઈના ડોંગરી વિસ્તારમાં ચાર માળની ઈમારત ધરાશાયી થવાની ઘટનામાં મૃત્યુઆંક 14એ પહોંચ્યો

Last Updated on July 17, 2019 by Arohi

મુંબઈના ડોંગરી વિસ્તારમાં ચાર માળની ઈમારત ધરાશાયી થવાની ઘટનામાં મૃત્યુઆંક 14 થયો છે. તંત્ર દ્વારા આ વાતની પુષ્ટી કરવામાં આવી છે. અત્યાર સુધી સાતથી વધુ લોકોને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. એનડીઆરએફની ટીમ દ્વારા બચાવ અને રાહત કાર્ય હજી પણ શરૂ છે.

આ ઈમરાત 100 વર્ષ જૂની હોવાનું સામે આવ્યુ છે. જે ઈમારત ધરાશાયી થઈ તેની બાજુમાં આવેલી અન્ય એક ઈમારતને પણ ખાલી કરાવવામાં આવી છે.

સાંકડી ગલીમાં આ ઈમરાત ધરાશાયી થવાના કારણે બચાવ અને રાહત કાર્યમાં મુશ્કેલી સર્જાઈ રહી છે. દક્ષિણ મુંબઈમાં આવી અનેક જર્જરીત ઈમારત આવેલી છે. જે ગમે ત્યારે ધરાશાયી થઈ શકે છે.

  • મુંબઈઃ ડાંગરીમાં ઈમારત ધરાશાયી થતા મૃત્યુઆંક ૧૪ થયો
  • એનડીઆરએફ દ્વારા રાહત અને બચાવ કાર્ય
  • ૧૦૦ વર્ષ જૂની ઈમારત ધરાશાયી થઈ
  • સાતથી વધુ લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા

Read Also

Related posts

માતમમાં ફેરવાઈ ખુશીઓની પળ! લગ્ન પ્રસંગમાં પડી આકાશી વીજળી, 16 લોકો જીવતા ભૂંજાયા: અનેક ઘાયલ

pratik shah

Tokyo Olympics / રેસલિંગમાં ગુરુવારે મળશે ગોલ્ડ! રવિ દહિયા બતાવશે કુસ્તીના દાવ: કંઇક આવો છે ગુરુવારનો ભારતનો કાર્યક્રમ

Zainul Ansari

અમદાવાદમાં 584 કરોડના ખર્ચે નારણપુરા ખાતે આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્પોર્ટસ કોમ્પ્લેક્સ બનશે

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!