GSTV
Home » News » ઉન્નાવ ગેંગરેપ પર યોગી સરકાર ઘેરાઈ, પૂર્વ મુખ્યમંત્રીના વિધાનસભામાં ધરણા પર ઉતર્યા

ઉન્નાવ ગેંગરેપ પર યોગી સરકાર ઘેરાઈ, પૂર્વ મુખ્યમંત્રીના વિધાનસભામાં ધરણા પર ઉતર્યા

ઉન્નાવ ગેંગરેપની પીડિતાના મોત બાદ વિપક્ષોએ ઉત્તર પ્રદેશની યોગી સરકાર પર પસ્તાળ પાડી છે. ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન અખિલેશ યાદવ ઉન્નાવની ઘટનાના વિરોધમાં વિધાનસભામાં ધરણા પર ઉતર્યા. અખિલેશ યાદવ વિધાનસભા ભવનના દરવાજાની બહાર ધરણા પર ઉતર્યા અને વિરોધ પ્રદર્શિત કર્યો.

અખિલેશ યાદવે પીડિતાના મોત બદલ દુઃખ વ્યક્ત કર્યું તેમજ યોગી સરકાર પર આકરા પ્રહારો કર્યા. અખિલેશ યાદવે કહ્યું કે ભાજપ સરકારના રાજમાં દીકરીઓ ન્યાય માંગી રહી છે પરંતુ તેમને ન્યાયના બદલે મોત મળી રહ્યું છે. તેમણે કહ્યું કે ઉન્નાવની પીડિતાના મોત માટે યુપીની ભાજપ સરકાર જ દોષિત છે. યોગી સરકાર એક દીકરીનો જીવ પણ બચાવી શકી નહીં. યોગી સરકારના રાજમાં આ પહેલી ઘટના નથી. મહિલાઓ વિરૂદ્ધના ગુનાઓની સંખ્યા સતત વધી રહી છે.

READ ALSO

Related posts

મોદી સરકાર વેપારીઓ પર વરસી : માત્ર આ ટેક્સ પર જ લેવાશે લેટ પેમેન્ટ ચાર્જ

Bansari

ચીનમાં કોરોનાનો ફેલાવો ભયજનક : આંકડાઓમાં ધરખમ વધારો, શેરબજાર તૂટ્યું

Arohi

મોદીને મળી આવ્યા પણ ઉદ્ધવે ફડણવીસની આ યોજનાનું કોકડું વાળી દીધું, ન આપી મંજૂરી

Bansari
Do NOT follow this link or you will be banned from the site!