GSTV
Home » News » લુટેરી દુલ્હન ગેંગનાં આરોપીનું હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત થતા ચકચાર

લુટેરી દુલ્હન ગેંગનાં આરોપીનું હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત થતા ચકચાર

પંચમહાલની કાલોલ સબ જેલમાં લુટેરી દુલ્હન ગેંગનાં આરોપીનું સારવાર દરમ્યાન મોત થયું છે. જેલમાં બંધ આરોપીને પેટમાં બળતરાની તકલીફ થતા કાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો. ધટના બાદ એસડીએમ મામલતદાર તેમજ પોલીસ અધિકારીઓ જેલ ખાતે પહોંચ્યા. નોંધનીય છે કે ગુજરાતના અનેક વિસ્તારોમાં લુટેરી દુલ્હન ગેંગના સભ્યોએ લોકો સાથે છેતરપિંડી કરી હતી. તો બીજી તરફ આરોપીનું અચાનક મોત થતા અનેક તર્કવિતર્ક થઈ રહ્યા છે.

READ ALSO

Related posts

ફ્લિપકાર્ટના સેલમાં Apple iPhone XS પર મળી રહ્યુ છે બંપર ડિસ્કાઉટ, જાણો તેના ફીચર્સ

Mansi Patel

ચેકને લઇને RBIએ બદલી નાંખ્યો નિયમ, આ તારીખ સુધીમાં બદલાવી લો ચેકબુક નહીંતર…

Bansari

ટ્રમ્પની આજુ બાજુ નહીં ફરકે એક પણ મચ્ચર, 24 તારીખ સુધી સતત ચાલું રહેશે ફોગિંગ મશીન

Arohi
Do NOT follow this link or you will be banned from the site!