GSTV
Home » News » લગ્નના બે દિવસમાં દુલ્હન રફુચક્કર થઈ જતા, યુવાને જીવાદોરી ટૂંકાવી

લગ્નના બે દિવસમાં દુલ્હન રફુચક્કર થઈ જતા, યુવાને જીવાદોરી ટૂંકાવી

ઉનામાં એક યુવકે શનિવારે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. તેનો મૃતદેહ પરિવારજનોએ સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો છે. દલાલ પર કેસ કરીને ન્યાયની માગ સાથે પરિવારે મૃતદેહ સ્વીકાર્યો નહીં. પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે લગ્નના બે જ દિવસમાં દુલ્હન ફરાર થઈ ગઈ. બે લાખ રૂપિયા આપીને લગ્ન કર્યા હતા. ત્યારે દલાલ અને તેના સાગરિતો સામે કાયદેસરની કાર્યવાહી કરવા માગ કરી છે.

READ ALSO

Related posts

માઈકની સાઈઝ નાની પડતા વાઘાણી બોલ્યા, ‘નીતિનભાઈનું કદ નાનું પણ વહિવટ મોટા છે’

Mayur

ગુજરાત ભાજપના આ ઉમેદવારે કોંગ્રેસના ઉમેદવારને આપ્યો પડકાર, ‘તૂટેલા રસ્તા બતાવો તો 1 લાખ આપું’

Mayur

પેટા ચૂંટણી પહેલા અમિત શાહ આ કારણે લઈ રહ્યા છે ત્રણ દિવસની ગુજરાત મુલાકાત

Mayur
Do NOT follow this link or you will be banned from the site!