GSTV
World

Cases
4597471
Active
5744883
Recoverd
521164
Death
INDIA

Cases
227439
Active
379892
Recoverd
18213
Death

વીજ સબ-સ્ટેશનની અડફેટે આવતા દિપડી, ઢેલ, પક્ષી સહિતના વન્યજીવોના મોત

ખૂલી જગ્યામાં વીજ થાંભલા અને વીજ સબસ્ટેશન પર ઘણી વખત કરંટ લાગતાં વન્ય જીવનો મોત થયા હોય છે. જૂનાગઢ જિલ્લાના તાલાલા રેંજમાં એક ખેતરમાં વીજ સબસ્ટેશન પર આવી ઘટના બની. સરમણભાઈ ગરેજાના ખેતરમાં વીજ સબસ્ટેશન પર એક દીપડી આવી ચઢતાં તેનું કરંટ લાગતાં મોત થયું. તો આ જ વીજ સબસ્ટેશન પર એક પક્ષીનું પણ મોતને ભેટ્યું. આ તસ્વીરમાં જોઈ શકાય છે કે નીચે દીપડી મોતને ભેટી તો ઉપરના ભાગે ઢેલ હોય તેવું પક્ષી વીજ કરંટથી મોતને ભેટ્યું હોય તેવું જણાય છે.. દીપડીના પગના બધા જ નખ સલામત હોવાનું પણ જણાયું છે.

READ ALSO

Related posts

બેંકોમાં 350 કરોડનું મહાકૌભાંડ કરી વિદેશ રફ્ફુચક્કર થયો આ બિઝનેસમેન, સીબીઆઈ કરી રહ્યુ છે તપાસ

Pravin Makwana

વેપારીઓ સાવધાન! ખુલ્લુ તેલ વેંચ્યુ તો જશો જેલના સળીયા પાછળ, ભરવો પડશે લાખો રૂપિયાનો દંડ

Ankita Trada

રાજ્યમાં કોરોનાના બની રહ્યા છે નવા રેકોર્ડ, સતત 600 પ્લસ નવા પોઝીટીવ સાથે 7 દિવસમાં 4500થી વધુ કેસ

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!