GSTV

હથેળીમાં આ બદલાવ દેખાય તો સમજો મૃત્યુ છે નજીક, મરતા પહેલા મળે છે આવા સંકેત

મૃત્યુ

Last Updated on September 18, 2021 by Bansari

જેમ કોઈ વ્યક્તિ જન્મ પહેલા 9 મહિના સુધી ગર્ભાશયમાં રહે છે અને ધીમે ધીમે વધે છે, તેવી જ રીતે મૃત્યુ પહેલા 9 મહિનાના સમયગાળા દરમિયાન વ્યક્તિના શરીરમાં ઘણા મહત્વપૂર્ણ ફેરફારો થાય છે. આ મૃત્યુના સંકેતો છે. મૃત્યુની નજીક આવતા સમય સાથે, એવી ઘણી વસ્તુઓ થાય છે, જે વ્યક્તિને સંપૂર્ણપણે અલગ અનુભવ આપે છે. આ વાત પુરાણોમાં ખૂબ વિગતવાર જણાવવામાં આવી છે. જો કોઈ વ્યક્તિ આ સંકેતો પર ધ્યાન આપે છે, તો તે શાંત અને સરળ મૃત્યુ મેળવી શકે છે.

મૃત્યુ

ચક્ર તૂટવા લાગે છે

યોગ વિજ્ઞાન અનુસાર વ્યક્તિના શરીરમાં 7 ચક્ર હોય છે. જ્યારે મૃત્યુનો સમય નજીક આવે છે, ત્યારે નાભિ ચક્ર તૂટવા લાગે છે. જન્મ સમયે, વ્યક્તિનું શરીર પણ આ ચક્રમાંથી બનવાનું શરૂ કરે છે અને તેના પ્રાણ પણ અહીંથી જ નીકળે છે. ચક્રના તૂટવા દરમિયાન, શરીરમાં ઘણા ફેરફારો થાય છે, જો તે અનુભવાય છે, તો તે જાણી શકાય છે કે મૃત્યુનો સમય નજીક છે. ગરુડ પુરાણ સહિત અનેક શાસ્ત્રોમાં મૃત્યુ પહેલા કેટલાક મહત્વના સંકેતો આપવામાં આવ્યા છે.

-મૃત્યુ પહેલાં, વ્યક્તિ તેનું નાક દેખાવાનું બંધ થઇ જાય છે.

-તે તેલ કે પાણીમાં પોતાનો પડછાયો જોઇ શકતો નથી. એટલે જ કહેવાય છે કે મૃત્યુ સમયે વ્યક્તિનો પડછાયો પણ તેનો સાથ છોડી દે છે.

મૃત્યુ

-મૃત્યુ પહેલા વ્યક્તિના હાથની રેખાઓ ખૂબ જ હળવી બની જાય છે. તે ભાગ્યે જ દેખાય છે.

-સપનામાં પણ કેટલીક વિચિત્ર વસ્તુઓ દેખાવા લાગે છે, જેમ કે બુઝાઇ ગયેલ દીવો.

-મૃત્યુ પહેલાં, વ્યક્તિ તેની આસપાસ આત્માઓ મહેસૂસ થવા લાગે છે. આ તેમના પૂર્વજોની આત્માઓ છે જેઓ તેમના પરલોકમાં આવવાની ઉજવણી કરે છે કારણ કે મૃત્યુ પામવા જઇ રહેલ તેમનો સંબંધી તેમની પાસે આવવાના છે.

-મરતા પહેલા વ્યક્તિને ઉંધો શ્વાસ ચડવા લાગે છે. ઘણી વખત યમદૂતો તેની નજીક આવવા માંડે છે જેથી તેને તેની આસપાસના લોકો નથી જોઇ શકતો.

Read Also

Related posts

ટેક્નોલોજિકલ ક્રાંતિ / એમેઝોને શરુ કર્યો નવો પ્રોજેક્ટ, “હું મારૂ પોતાનુ સ્પેસ સ્ટેશન લોન્ચ કરીશ” : જેફ બેઝોસ

Zainul Ansari

ચિંતાનો વિષય / કેમ પડી પૃથ્વીની પરિભ્રમણની ગતિ ધીમી? શું આ બદલાવ છે કોઈ ખતરાનો સંકેત કે પછી…?

Zainul Ansari

અલર્ટ / કોરોના વાઈરસના AY.4.2 વેરિએન્ટને લઇ ભારત સતર્ક, આરોગ્ય મંત્રીએ કહ્યું- ચાલી રહી છે તપાસ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!