GSTV
Home » News » DeadPool 2 Hindi Trailer : થાનોસની વાપસી, ડેડપૂલ માટે રણવીર સિંહે આપ્યો અવાજ

DeadPool 2 Hindi Trailer : થાનોસની વાપસી, ડેડપૂલ માટે રણવીર સિંહે આપ્યો અવાજ

હોલીવુડની ફિલ્મ ડેડપૂલ 2નું ટ્રેલર રિલિઝ કરવામાં આવ્યું છે. બિંદાસ       સુપરહિરો ડેડપૂલનું હિન્દી ડબિંગ પદેમાવતના ખિલજી એટલે કે રણવીર સિંહે કર્યુ છે. રણવીર સિંહ પોતાના બિન્દાસ અંદાજ માટે જાણીતો છે અને ડેડપૂલ જેવા સુપરહિરો માટે તેનો અવાજ પરફેક્ટ છે. રણવીર સિંહ ખૂબ મસ્તી સાથે ડેડપૂલના ડાયલૉગ બોલી રહ્યો છે. જો કે હોલીવુડના સુપરહીરોને હિન્દી ડાયલૉગ બોલતા જોવો હંમેશા એક રસપ્રદ અનુભવ રહ્યો છે. ડેડપૂલ-2માં વેન્જર્સ ઇન્ફિનીટી વૉરના થાનોસ પણ જોવા મળશે.

ડેડપૂલ સીરીઝની આ ફિલ્મ વધુ રસપ્રદ હશે કારણ કે ડેડપૂલ-2માં માર્વલના નવા સુપરહિરો પણ જોવા મળશે. ડેડપૂલ 18 મેના રોજ રિલિઝ થશ. 2016માં રિલિઝ થયેલી આ ફિલ્મનો પહેલો પાર્ટ પણ દર્શકોને ખૂબ જ પસંદ આવ્યો હતો.

ડેડપૂલના પાત્રોમાં પણ આ વખતે રેયાન રનૉલ્ડ્સ જોવા મળસે. ડેડપૂલ-2માં રેયાન ઉપરાંચ એવેન્જર્સ ઇન્ફિનીટી વૉરમાં થાનોસનું પાત્ર ભજવનાર જોશ બ્રોલિન પણ જોવા મળશે. તે ફિલ્મમાં વિલનની ભુમિકામાં છે. આ ઉપરાંત મોનેકા બકારિન, જૂલિયન ડેનિસન, જેજી બીટ્સ અને ડીડે મિલર પણ હશે.

Related posts

બોલિવુડના આ અભિનેતાએ ભાજપની જીત પર ખાધી 5 કસમો, જાણો

Mansi Patel

શું આ બેઠક પર કોંગ્રેસે જ કોંગ્રેસને હરાવી? કોણ રહ્યું કોંગ્રસનું વિભીષણ

Nilesh Jethva

નરેન્દ્ર મોદીની સુનામી સામે રાહુલ ગાંધીનું નેતૃત્વ ફરી એક વખત નિષ્ફળ સાબિત થયું

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!