GSTV
Home » News » અફઘાનિસ્તાનમાં આત્મઘાતી હુમલો, 40નાં મોત 100થી વઘુ ઘાયલ

અફઘાનિસ્તાનમાં આત્મઘાતી હુમલો, 40નાં મોત 100થી વઘુ ઘાયલ

અફઘાનિસ્તાનના કાબુલમાં ફરીવાર આત્મઘાતી હુમલામાં  40 લોકોના મોત થયા છે. લગ્ન સમારોહમાં આ પ્રકારનો હુમલો કરવામાં આવ્યો. જેમા 100થી વધારે લોકો ઘાયલ થયા છે.  એક માસમાં આ પ્રકારનો બીજો હુમલો કરવામાં  આવ્યો છે.

પહેલા કાબુલના પશ્વિમ વિસ્તારમાં કરવામાં આવેલા હુમલામાં તાલિબાની આતંકવાદીએ અફઘાની સેનાને નિશાન બનાવી હતી.  અફઘાનિસ્તાનના ગૃહ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે મોડી રાત્રે થયેલા હુમલામાં મૃત્યુઆંક વધી શકે છે.

હુમલા પાછળનું કારણ હજી સુધી જાણવા તો નથી મળ્યુ પરંતુ જે વિસ્તારમાં હુમલો કરવામાં આવ્યો તે વિસ્તારમાં શિયા મુસલમાનની સંખ્યા વધારે છે.

Read Also

Related posts

પાકિસ્તાનથી પાંચ મહિનાના બાળકનું કર્યું કિડનેપ, બેગમાં આવી રીતે રાખીને પહોંચ્યું દુબઈ

GSTV Desk

મોદી સરકાર દેવામાં ડૂબાડી રહી છે ભારતને, 5 વર્ષમાં 58 ટકા દેવું વધીને 7.4 લાખ કરોડ રૂપિયાએ પહોંચ્યું

GSTV Desk

નવા ટ્રાફિક નિયમોને લઇને સૌરાષ્ટ્રમાં વિરોધનો વંટોળ, રાજકોટમાં વેપારીઓએ બંધ પાળ્યો

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!