GSTV
World

Cases
3153584
Active
2641297
Recoverd
372023
Death
INDIA

Cases
93322
Active
91819
Recoverd
5394
Death

જૂનાગઢ: પાણીની બોટલમાં મૃત ગરોળી મળતાં ચકચાર

જૂનાગઢમાં પાણીનું વેચાણ કરતી જાણીતી કંપનીની ઘોર બેદરકારી સામે આવી છે. ઝાંઝરડા રોડ પરની એક દુકાનમાં પાણીની બોટલમાંથી મૃત ગરોળી મળતાં લોકોમાં ચકચાર મચી હતી. જોકે, કંપનીને આ અંગેની જાણ કરતાં કંપનીના અધિકારીઓએ દુકાનદાર સાથે ઉદ્ધતાઈભર્યુ વર્તન કર્યું હતું.

ઝાંઝરડા રોડ પર આવેલી એક દુકાનમાં પાણીની બોટલમાંથી મૃત ગરોળી મળી મળતાં સ્થાનિકોમાં કુતૂહુલ સર્જાયું હતું અને કંપની પ્રત્યે રોષની લાગણી ઉભી થઈ હતી. શહેરમાં પાણીની બોટલનું વેચાણ કરતી હેવર્ડ કંપનીને આ અંગેની જાણ કરતાં કંપનીના અધિકારીઓએ હાથ અદ્ધર કરી દુકાનદાર સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યુ હતું ત્યારે લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા કરતી કંપનીઓ સામે તંત્ર દ્વારા કોઈ પગલા પણ ભરવામાં આવતા નથી ત્યારે આવી કંપની સામે યોગ્ય કાર્યવાહી કરવાની લોકમાંગ ઉઠવા પામી છે.

Related posts

અમદાવાદમાં હવામાન પલટાયું : શહેરના કેટલાક વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ

Nilesh Jethva

ગુજરાતમાં કોરોના પોઝીટીવનો આંક થયો 17 હજારને પાર, છેલ્લા 3 દિવસથી 400 પ્લસ કેસ

Harshad Patel

પ્રકાશ જાવડેકરની જાહેરાત પર કિસાન કોંગ્રેસે આપી આ પ્રતિક્રિયા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!