GSTV
World

Cases
3153584
Active
2641297
Recoverd
372023
Death
INDIA

Cases
93322
Active
91819
Recoverd
5394
Death

ઠંડા પીણા પીતા હોવ તો ચેતી જજો, બોટલમાંથી નીકળી ગરોળી

ફરી એક વખત ઠંડા પીણામાં જીવજંતુ મળી આવી હોવાની ઘટના સામે આવી છે. રાજકોટમાં એસટી બસ સ્ટેન્ડ પાસે આવેલી દુકાનમાંથી ખરીદેલી બોટલમાંથી ગરોડી મળી આવતા ચકચાર મચી હતી. જો કે, આ ઠંડુ પીણુ પીનારની તબિયત લથળ્યાનો ભોગ બનનારે આક્ષેપ કર્યો હતો.

મળતી માહિતી અનુસાર, રાજકોટ એસટી બસ પાસે આવેલી રાજહંસ દુકાનમાંથી પંકિત નામના યુવાને નાસ્તો અને થમ્પ્સ અપની બોટલ ખરીદી હતી. દુકાનદારે જ્યારે થમ્પ્સ અપની બોટલી ખોલીને આપી તો થમ્પ્સ અપની બોટલમાંથી ખૂબ જ વાસ આવવા લાગી હતી અને ગ્રાહકને ઉલ્ટી થવા લાગી હતી. જો કે, બોટલને નિહાળતા તેમાં ગરોળી હોવાનું માલુમ પડ્યુ હતુ. ત્યાર બાદ હોબાળો થતા દુકાનદારે ગ્રાહકને કોઈ જ વળતર કે યોગ્ય જવાબ આપ્યા વગર જ જ્યાં ફરિયાદ કરવી હોઈ ત્યાં કરો, પરંતુ અહિંથી ચાલ્યા જવા જણાવ્યું હતુ. હાલ તો ગ્રાહકે હવે ગ્રાહક સુરક્ષા વિભાગમાં ફરિયાદ કરવાનું નક્કી કર્યું છે.

Related posts

ભારત અને ચીન વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે અમેરિકાના વિદેશ મંત્રીનું આવ્યું મોટું નિવેદન

Nilesh Jethva

અમેરિકામાં સતત છઠ્ઠા દિવસે પણ હિંસા ચાલું, અત્યાર સુધીમાં 4,100 લોકોની ધરપકડ

Nilesh Jethva

હવામાન વિભાગે ચોમાસાને લઈને કરી આગાહી, દેશમાં આ બે મહિના દરમિયાન થશે 102 ટકા વરસાદ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!