GSTV

બોટાદ : કૂતરાઓએ ક્ષતવિક્ષત કરેલી હાલતમાં બાળકીની લાશ મળી

બોટાદના વિહાવાઇ પાસે નદીના પૂલ નીચે ગંદા નાળાના કચરામાથી એક નવજાત બદનસીબ બાળકની લાશ મળી આવી છે. બાળકની લાશનું આ દ્રશ્ય કોઇને પણ વિચલીત કરી શકે છે કેમકે તેને કૂતરાઓએ પેટથી નીચેના ભાગ સુધી ફાડી ખાધી છે.

વળી ગંદા નાળાની ગંદકી અને તેની પર માખીઓ બણબણી રહી છે. પોલિસે પણ આ સમયે કેવી રીતે પોતાની માનસિકતા જાળવી હશે તે પણ એક વિચારવાની બાબત છે. પોલિસ આ બાળકની લાશ અંગે આગળની તપાસ ચાલુ કરી દીધી છે.

Related posts

હોસ્પિટલમાં કામ કરતી નર્સને લેવા બાઈક લઇને નીકળ્યો હતો પતિ, એવું થયું કે હવે નહીં લેવા જઈ શકે

Arohi

ગુજરાતમાં Coronaથી પણ ઘાતક સાબિત થયો છે આ રોગ : ના ગભરાશો, સાવચેતી રાખો

Arohi

અમદાવાદના કોરોના પોઝિટીવ કેસોના નામ થયા જાહેર, આ રહ્યું એડ્રેસ સાથે આખું લિસ્ટ

Karan
Do NOT follow this link or you will be banned from the site!