GSTV
Home » News » સુરત કસ્ટોડિયસ ડેથ મામલો, DCBની ટીમો પોલીસ આરોપીઓને પકડવામાં જોતરાઈ

સુરત કસ્ટોડિયસ ડેથ મામલો, DCBની ટીમો પોલીસ આરોપીઓને પકડવામાં જોતરાઈ

સુરતના ખટોદરા પોલીસ મથકમાં માર મારવાને લઈને શકમંદ શખ્સના મોત બાદ આઠેય પોલીસ કર્મચારીઓ સામે હત્યાનો ગુનો દાખલ થયો છે. સમગ્ર કેસની તપાસ પોલીસ કમિશનર કરી રહ્યા છે.

ત્યારે ખટોદરા પોલીસ મથકમાં પીઆઈ એમ.બી.ખીલેરી, પીએસઆઇ સી.પી ચૌધરી સહિત કુલ આઠ પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ આઈપીસીની કલમ 302 એટલે હત્યાની કલમનો ઉમેરો કરવામાં આવ્યો  છે.

પોતાના જ પોલીસ મથકમાં આરોપી બનેલા પોલીસ કર્મચારીઓ હવે ધરપકડ થી બચવા ભૂગર્ભમાં ઉતરી ગયા છે. સમગ્ર કેસની તપાસ સુરત સ્પેશિયલ બ્રાન્ચના DCP ને સોંપવામાં આવી છે.જ્યાં સુરત પોલીસ કમિશનર આખા કેશમાં નિરીક્ષણ કરી રહ્યા છે. સ્થાનિક પોલીસ અને ડીસીબીની ટિમો પોલીસ આરોપીઓ ને પકડવા કામે લાગી ગયા છે.

READ ALSO

Related posts

ગુજરાત પરથી ખતરો ટળ્યો પણ નવરાત્રિ બગાડશે વરસાદ, આવી આ નવી આગાહી

Karan

અલવરમાં ફરી મૉબ લિંચિંગની ઘટના બની, ગોતસ્કરીના શકમાં ભીડે શખ્સને જોરદાર માર્યો

Mansi Patel

નીતિન પટેલના કાર્યક્રમમાં કોંગ્રેસના આ બે દિગ્ગજ ધારાસભ્યો પહોંચ્યા: નવા જૂની થવાના એંધાણ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!