GSTV

અંડરવર્લ્ડ ડૉન દાઉદ ઈબ્રાહીમના ભત્રીજા રિઝવાનની મુંબઈથી આ કરાણે કરાઈ ધરપકડ

Last Updated on July 18, 2019 by Mansi Patel

મુંબઈ પોલીસે દાઉદ ઈબ્રાહિમના ભાઈ ઈકબાલ કાસકરના પુત્ર રિઝવાનની ધરપકડ કરી છે. રિઝવાન દેશ છોડી ફરાર થવાની ફિરાકમાં હતો. ત્યારે પોલીસે તેને એરપોર્ટ પરથી ઝડપી પાડ્યો હતો.

રિઝવાન પર ખંડણી માગવા સહિતના અનેક આરોપ છે. પોલીસે રિઝવાનની ધરપકડ કરીને તેને કોર્ટમાં રજૂ કર્યો હતો. જે બાદ કોર્ટે તેને 22 જુલાઇ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દીધો છે.

આ પહેલા મુંબઈ પોલીસે  અહમદ રઝાને ૧૭મી જુલાઈએ ઝડપી પાડ્યો હતો. મુંબઈ પોલીસના જણાવ્યા પ્રમાણે અહમદ રઝા વિરૂદ્ધ લુક આઉટ નોટિસ પણ જાહેર કરવામાં આવી છે. જે બાદ તેને ઝડપી પાડવામાં આવ્યો હતો.

READ ALSO

Related posts

દિલ્હી મુલાકાત / મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વડાપ્રધાન મોદી સાથે કરી મુલાકાત, બુધવારે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે ‘ચાય પે ચર્ચા’

Zainul Ansari

2021ના અંત સુધીમાં ભારતને મળશે કુલ 35 રાફેલ, 2022માં સોલો ફાઇટર જેટ થશે સામેલ

Zainul Ansari

કામની વાત / DL, પાસપોર્ટ, આધારકાર્ડ અને પાનકાર્ડ મેળવવા હવે દલાલોની જરૂર નહી, સરકારે લીધું એક મોટું પગલું

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!