GSTV

અજીબોગરીબ: દિકરીએ સગા બાપને આપી ઓફર, જે કરવું હોય તે કરી લો, પણ આવા ધંધા બંધ કરી દો

Last Updated on September 17, 2021 by Pravin Makwana

શું કોઈ દિકરી પોતાના સગા બાપને સેક્સની ઓફર આપી શકે ? તમે ભલે આ વાત પર વિશ્વાસ ન કરો, પણ આ સત્ય હકીકત છે. જે જાણીને આપ પણ હૈરાન રહી જશો.

એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર જોઈએ તો, 23 વર્ષિય મેવિસ નામની એક છોકરીએ પોતાના પિતાને સેક્સ કરવાની ઓફર આપી છે.

જો તમે એવુ વિચારતા હોવ કે, આ છોકરી માનસિક રીતે ઠીક નહીં હોય તો, તમે ભૂલમાં છો. મેવિસ એકદમ સ્વસ્થ છે, તે કોઈ પણ પ્રકારના માનસિક રોગથી પીડાતી નથી.

હકીકતમાં જોઈએ તો, મેવિસની માતાનું મોત થઈ ગયુ છે, અને તેના પતિના રંગીલા મિજાજના છે. તેથી દરરોજ નવી નવી છોકરીઓ સાથે જલ્સા કરવાનો શોખ ધરાવે છે.

તે હવે તો નાની નાની ઉંમરની છોકરીઓને પણ ઘરે બોલાવીને તેની સાથે સેક્સ કરવા માગે છે. પિતાની આ ભૂલનો અહેસાસ કરાવા મટે મેવિસે આવું કર્યુ હોવાની વાત કહી છે.

જો કે, મેવિસે 62 વર્ષિય પિતા નજૂજો દાઈમાનીનું કહેવું છે, તેમણે સપનામાં પણ આવુ કરવાનું ક્યારેય વિચાર્યું નથી. તે મારી દિકરી છે અને તેના સાથે આવું કરવાનું સપનામાં પણ વિચારી ન શકું. નજૂજોનું કહેવુ છે કે, તે જે રૂપિયા ખર્ચી રહ્યો છે, તે તેણે કમાયેલા છે, તેથી તેના પર કમેન્ટ કરવાનો કોઈને હક નથી.

READ ALSO

Related posts

શશિ થરૂરે હવે પુરૂષ સાંસદો સાથેની તસ્વીર શેર કરી, કહ્યું- હવે કોઈ વાયરલ નહીં કરે !

Pravin Makwana

World AIDS Day: 57 ટકા ભારતીયો નથી કરતાં ગર્ભનિરોધકનો ઉપયોગ, ગુજરાતનું આ શહેર રેંકિંગમાં સૌથી નીચે

Bansari

વાહ / હવે વોટ્સઅપ દ્વારા પણ ડિમેટ એકાઉન્ટ ખોલી શકાશે, IPO એપ્લિકેશન કરવા માટે આ છે રીત

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!