GSTV
Gujarat Government Advertisement

માતાએ પોતાના પ્રેમી સાથે પુત્રીનાં કરાવ્યા લગ્ન, આખરે આ સંબધનો આવ્યો અત્યંત કરૂણ અંત

Last Updated on March 15, 2020 by pratik shah

દેશનાં હૈદરાબાદમાં માતા અને પુત્રી(daughter)નાં સંબધને લાજતો શર્મસાર કિસ્સો સામે આવ્યો છે.આ ઘટનામાં એક કિશોરીએ પોતાની માતા વિરુદ્ધ રિપોર્ટ દાખલ કરાવી છે. તેનો આરોપ એ છે કે તેની માતાએ મોટી પુત્રીને આત્મહત્યા કરવા માટે મજબૂર કરી હતી. આ ફરિયાદમાં પુત્રી એ જણાવ્યું કે તેની માતા તેના પિતાથી એક વર્ષથી દુર રહી હતી.

હૈદરાબાદમાં માતા અને પુત્રીનાં સંબધને લાજતો શર્મસાર કિસ્સો સામે આવ્યો

ત્યારે તેની માતાને એક વ્યક્તિ સાથે અનૈતિક સંબધો હતો. આરોપીની નાની પુત્રીએ જણાવ્યું કે તેની માતાનાં પેરમ નવીન કુમાર સાથે સંબધ હતા. નાની પુત્રીએ (daughter) દાવો કર્યો કે આ યુવાન વાંરવાર તેમના ઘર પર આવતો જતો હતો. નવીને પોતાની સાથે સંબધને આગળ વધારવા માટે માતા અનીતાે પોતાની મોટી પુત્રીનાં લગ્ન આ શખ્સ સાથે કરાવ્યા હતા. પરંતુ થોજાક દિવસો પછી તેની મોટી પુત્રીને આ બધુ સહન ના કરી શકવાના કારણે તેણે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી.દેશનાં હૈદરાબાદમાં માતા અને પુત્રીનાં સંબધને લાજતો શર્મસાર કિસ્સો સામે આવ્યો છે.

માતાએ પોતાના પ્રેમી સાથે પુત્રીનાં કરાવ્યા લગ્ન

આ ઘટનામાં નાની બહેને પોલીસે જણાવ્યું કે મૃતક યુવતી હૈદરાબાદની એક કોલેજની વિદ્યાર્થીની હતી. ગત વર્ષે ડિસેમ્બરમાં તેની બહેનને પોતાની માતા અને આ શખ્સ સાથેનો સંબધો વિશે જાણકારી મળીતો તેણે પોતાના પતિનું ઘર છોડવાની ધમકી આપી હતી. સાથે સાથે લગ્ન પછી પણ તેની માતા અને નવીન વચ્ચેનાં સંબધો પહેલાની જેમ યથાવત રહે. આ કારણે મૃતક યુવતી માનસીક રીતે તાણમાં હતી. ત્યાર પછી તેણે પોતાની માતા અને પતિને ધમકી પણ આપી હતી, જો આ બધુ બંધ નહી થયું તો તે આત્મહત્યા કરી લેશે. છેલ્લે કંટાળીને પોતાનો જીવ આપી દીધો,. આ મામલે પોલીસે આઈપીસીની કલમ 306 અને 420 અંતર્ગત આ મામલો દાખલ કરીને આગળની તપાસ કરી રહી છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ઉત્તર કોરિયા તબાહીના આરે: કોરોનાએ બરબાદ કર્યું અર્થતંત્ર, કિમ જોંગ ઉને કરી આ જાહેરાત

Pritesh Mehta

સુરેન્દ્રનગરના પરિવાર પર આભ ફાટ્યું, સ્વિમિંગ પુલમાં તરવા ગયેલ બાળકનું કમકમાટી ભર્યું મોત

Pritesh Mehta

પાલનપુરના યુવકે ભર્યું મોતનું પગલું, વિડીયો બનાવી કહ્યું કેમ કરે છે આપઘાત

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!