GSTV
Home » News » જમાઈએ સાસુના ફોટામાં પરપુરુષનો ફોટો એડિટ કરી સોશ્યલ મીડિયામાં વાયરલ કર્યો, એલસીબીએ ઝડપ્યો

જમાઈએ સાસુના ફોટામાં પરપુરુષનો ફોટો એડિટ કરી સોશ્યલ મીડિયામાં વાયરલ કર્યો, એલસીબીએ ઝડપ્યો

મૂળ જામનગરના લાખાબાવળ ખાતે રહેતા મોસીન રિઝવાને મોરબીમાં રહેતી તેની સાસુના ફોટામાં પરપુરુષનો ફોટો એડિટ કરી સોશ્યલ મીડિયામાં વાયરલ કરી નાખ્યો.

જે અંગેની ફરિયાદ બાદ પોલીસે આ તસ્વીરો વાયરલ કરનાર જમાઈ મોસીનને મોરબી એલસીબીએ પકડી પાડી બી ડિવિઝનને સોંપ્યો છે. બી ડિવિઝને આરોપી વિરુદ્ધ સાયબર ક્રાઇમનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Related posts

બાંગ્લાદેશમાં હિન્દુ પૂજાને લઈ મચ્યો છે બબાલ, આ છે મુખ્ય કારણ

pratik shah

નિર્ભયાના નરાધમોને ફાંસીનો રસ્તો સાફ, સુપ્રીમ કોર્ટે આખરી લાઈફલાઇન પણ ફગાવી દીધી

Karan

ભાગ્ય દર્પણઃ આજે નહીં પરંતુ કાલે પૂર્ણનું કામ કરવું રહેશે શ્રેષ્ઠ, જાણો કેમ?

Arohi
Do NOT follow this link or you will be banned from the site!