GSTV
Home » News » ભાગ્યદર્પણ- આજે દત્ત જયંતીનું શું છે વિશેષ મહત્ત્વ, અને ગ્રહની પીડા દૂર કરવા શું કરવું જાણો?

ભાગ્યદર્પણ- આજે દત્ત જયંતીનું શું છે વિશેષ મહત્ત્વ, અને ગ્રહની પીડા દૂર કરવા શું કરવું જાણો?

આજે વ્રતની પૂનમ છે અને સાથે સાથે દત્ત જયંતી પણ છે. દત્ત ભગવાન જ્યોતિષની પીડામાંથી આપણને મુક્તિ આપે છે. આ વિષ્ણુ, બ્રહ્મા અને મહેશ ત્રણેનો સંયુક્ત અવતાર માનવામાં આવે છે. આજે તેમની ઉપાસના કરવાથી ગ્રહ પીડામાંથી મુક્તિ મળશે. આધી-વ્યાધી-ઉપાધીમાંથી મુક્તિ મળે અને જેમને જીવનમાં સમસ્યા રહેતી હોય તેમણે દત્ત બાવનીના પાઠ કરવા પણ તે પહેલા તેમનું સ્મરણ કરવું પડશે. ગુરુ ગ્રહની કોઈ પણ સમસ્યા હોય તો તે દૂર થશે.

Read Also

Related posts

લગ્નમાં હાજરી આપવા ગૂપચૂપ પાકિસ્તાનના લાહોરમાં પહોંચ્યા શત્રુઘ્ન સિંહા, Video થયો Viral

Arohi

Food Court: મહાશિવરાત્રીના શુભ અવસર પર ઉપવાસમાં બનાવો ‘ફરાળી કટલેટ’

Ankita Trada

હૃદય દ્રાવક Video! વૃદ્ધે રોટલી પાણીથી ધોઈને ખાધી, વધેલા ભોજનનો બગાડ કરતા લોકો માટે એક બોધપાઠ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!