GSTV
Home » News » લોકસભા ચૂંટણીની તારીખ જાહેરઃ ગુજરાતમાં એક જ તબક્કાનું મતદાન યોજાશે

લોકસભા ચૂંટણીની તારીખ જાહેરઃ ગુજરાતમાં એક જ તબક્કાનું મતદાન યોજાશે

lok sabha election gujarat

મુખ્ય ચૂંટણી કમિશન સુનિલ અરોરાએ પત્રકારોને સંબોધિત કરતા જણાવ્યું કે સુરક્ષા મુદ્દે ગૃહમંત્રાલયના અધિકારીઓ સાથે તબક્કાવાર સાથે બેઠક યોજી. આ ઉપરાંત મુખ્ય સચિવ અને ગૃહ સચિવ સાથે પણ બેઠકો યોજી. તેમજ અમે રાજકીય પક્ષોને પણ મળ્યા. અને તેમની સાથે પણ ચર્ચા કરી હતી. ચૂંટણી પહેલા સ્થિતિની સમિક્ષા માટે જુદા જુદા રાજ્યોની મુલાકાત લીધી. CBSE અને અન્ય બોર્ડ પરીક્ષાઓને પણ ધ્યાને લેવામાં આવી. ગુજરાતમાં 23 એપ્રિલે એક તબક્કામાં લોકસભા ચૂંટણી યોજાશે. ગુજરાતમાં 23 એપ્રિલે એક તબક્કામાં લોકસભા ચૂંટણી યોજાશે

  • 11 એપ્રિલે પહેલા તબક્કાનું મતદાન યોજાશે
  • 18 એપ્રિલે બીજા ચરણનું મતદાન
  • 23 એપ્રિલે ત્રીજા ચરણનું મતદાન
  • 29 એપ્રિલે ચોથા ચરણનું મતદાન
  • 6 મેના રોજ પાંચમાં ચરણનું મતદાન
  • 12 મેના રોજ છઠ્ઠા ચરણનું મતદાન
  • 19 મેના રોજ સાતમાં ચરણનું મતદાન
  • પહેલી અધિસૂચના 18/03/19ના દિવસે થશે
  • 7 તબક્કામાં મતદાન યોજવામાં આવશે
  • ઉમેદવારી નોંધાવવાનો છેલ્લો દિવસ 25/3/2019
  • 23 મેના રોજ મતગણતરી કરવામાં આવશે

90 કરોડ લોકો મતદાન કરશે. જેમાંથી 1.60 કરોડ મતદાર નોકરીયાત છે. છેલ્લા પાંચ વર્ષમાં 8 કરોડ 43 લાખ નવા મતદારો ઉમેરાયા છે. 18થી 18 વર્ષના મતદારોની સંખ્યા દોઢ કરોડ છે. ચૂંટણી પંચે ચૂંટણી તારીખની માહિતી માટે એક ટોલ ફ્રી નંબર પણ બહાર પાડ્યો છે. મતદારો હવે 1950 ટોલ ફ્રી નંબર દ્વારા ચૂંટણી તારીખોની માહિતી મેળવી શકશે.

Related posts

કોરોનાએ કહેર મચાવ્યો : ચીન નહીં હવે આ દેશમાં 15 લોકોનાં મોત, ના. આરોગ્યમંત્રીએ સ્વીકાર્યું કે મને પણ લાગ્યો ચેપ

Karan

દુશ્મનના દાંત ખાટા કરનારી બાલાકોટ એરસ્ટ્રાઈકનું 1 વર્ષ, વાયુસેના ચીફે એ પ્લેન ઉડાવ્યું જે અભિનંદને ઉડાવ્યું હતું

Mayur

દિલ્હીમાં મોતનો આંક 20એ પહોંચ્યો, આ બે નેતાએ કહ્યું સરકાર સેનાને હવાલે કરે હિંસાગ્રસ્ત એરિયા

Karan
Do NOT follow this link or you will be banned from the site!