GSTV

ટેક્સપેયર્સને મળશે મોટી રાહત, ITR રિટર્ન દાખલ કરવાની તારીખ 1 મહીનો વધારાઈ

ટેક્સ રિટર્ન દાખલ કરવાની તારીખ એક મહીનો વધારી દેવામાં આવી છે. નાણા મંત્રલયે કહ્યું છે કે, વ્યક્તિગત કરદાતાઓ માટે નાણાકિય વર્ષ 2019-20નું આયકર રિટર્ન (ITR) દાખલ કરવાની સમયમર્યાદા એક મહીનો વધારીને 31 ડિસેમ્બર કરવામાં આવી છે.

ઓડિટ કરવાની જરૂરિયાત

મંત્રાલયે કહ્યું કે, જે કરદાતાઓના ખાતાઓની ઓડિટ કરવાની જરૂરિયાત છે. તેમના માટે ITR દાખલ કરવાની સમય-સીમા બે મહીનો વધારીને 31 જાન્યુઆરી 30 નવેમ્બર કરી દીધી હતી. સરકારે આ પહેલા મે મહિનામાં પણ કરદાતાઓને અનુપાલનમાં રાહત આપતા નાણકિય વર્ષ 201-20ના ITR ભરવાની સમયમર્યાદા 31 જુલાઈથી વધારીન 30 નવેમ્બર કરી દીધી હતી.

31 ડિસેમ્બર 2020 સુધી વધારી દેવાઈ

કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડ (CBDT)એ એક નિવેદમાં કહ્યું કે, જે કરદાતાઓ માટે આયકર રિટર્ન ભરવાની સમયમર્યાદા વિસ્તાર પહેલા 31 જુલાઈ હતી, તેમના માટે સમયસીમા 31 ડિસેમ્બર 2020 સુધી વધારી દેવામાં આવી છે.

સમયમર્યાદા વધારી દીધી

આ પ્રકારે જે કરદાતાઓના ખાતાઓની ઓડિટ કરવાની જરૂરિયાત છે અને જેમની સમયસીમા પહેલા 31 ઓક્ટોબર 2020 હતી, તે હવે 31 જાન્યુઆરી 2021 સુધી ITR ભરી શકે છે. CBDT એ કહ્યુ કે, કરદાતાઓને ITR ભરવામાં વધારે સમય આપવા માટે સમયમર્યાદા વધારી દીધી છે.

READ ALSO

Related posts

અમદાવાદને હવે મળશે 400 નવા કોવિડ બેડ, કોરોના દર્દીઓને શહેરમાં જ મળશે સારવાર

Nilesh Jethva

સારા અલી ખાને લંડનના ફેશન ડિઝાઇનર ડ્રેસ પહેર્યો, લોકોને લાગી લાલ છડી મેદાન ખડી

pratik shah

અમદાવાદમાં આજે નવા 8 વિસ્તારને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેરમાં કરવામાં કુલ આંક 303 પર પહોંચ્યો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!