GSTV

દશેરા/ વાહન તેમજ સોના-ચાંદીની ખરીદીમાં કોરોનાનું ગ્રહણ, તહેવારોની રોનક પડી ફિક્કી

Last Updated on October 25, 2020 by pratik shah

દશેરાના શુભ મુહૂર્ત પર લોકો સોના-ચાંદી અને વાહનોની ખરીદી કરતા હોય છે. પરંતુ આ વખતે કોરોનાની મહામારીએ માર્કેટ અને તહેવારોની રોનક ફિક્કી પાડી છે. ઉલ્લેખનીય છે કે સામાન્ય રીતે દશેરાના દિવસે વાહનની ડિલિવરી મેળવવા માટે લોકો એડવાન્સ બુકીંગ કરતા હોય છે. પરંતુ ચાલુ વર્ષે વાહનોના એડવાન્સ બુકીંગમાં 50 ટકાનો ઘટાડો થયો છે.

પરંતુ ચાલુ વર્ષે વાહનોના એડવાન્સ બુકીંગમાં 50 ટકાનો ઘટાડો થયો

ત્યારે આજના દિવસે ફક્ત 150 ટુ-વ્હીલરનું બુકિંગ થયું છે. નોંધનીય છે કે કોરોનાએ ઘણો આર્થિક ફટકો માર્યો છે. આથી જે લોકોની વાહનની ફરજિયાત જરૂરિયાત છે તેવા લોકો જ વાહનોની ખરીદી કરી રહ્યા છે.

READ ALSO

Related posts

સાચવીને રહેજો / કોરોનાનું ત્રણ ગણું જોખમ વધારી શકે છે આ ગંભીર બીમારી, દર્દીઓની થઇ જાય છે આવી હાલત

Dhruv Brahmbhatt

શ્રાદ્ધ પક્ષ/ શું તમારા જીવનમાં પણ ઘટી રહી છે આવી ઘટનાઓ? તો જાણી લો પિતૃ દોષના લક્ષણ અને ઉપાય

Bansari

રાજકોટ કોરોના/પાંચ લાખ બાળકો,કોમોર્બીડને કોરોનાનું હજુ વધુ જોખમ, વધુ ત્રણ પોઝીટીવ કેસો

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!