GSTV
Home » News » સદારામ બાપુના નિધન બાદ જાણો કોને સોપાઈ ટૉટાણા આશ્રમની ગાદી

સદારામ બાપુના નિધન બાદ જાણો કોને સોપાઈ ટૉટાણા આશ્રમની ગાદી

બનાસકાંઠાના ટૉટાણા આશ્રમનાં ગાદીપતી તરીકે દાસબાપુને ગાદી સોંપાઈ છે. દાસબાપુએ સદારામ બાપુના ભત્રીજા છે. વર્ષોથી સદારામબાપાના સેવક તરીકે રહ્યાં છે. ટૉટાણા આશ્રમનાં ગાદીપતી તરીકે વિધિવત રીતે દાસબાપુને ગાદી સોંપાઈ હતી. સદારામબાપુની પાલખી કાંકરેજમાં પરીભ્રમણ કરી આશ્રમ ખાતે આવી પહોંચી હતી. થરા શહેરના રાજમાર્ગો પર બાપુના અંતિમ દર્શન કરવા માટે વિશાળ સંખ્યામાં માનવ મેદની ઉમટી હતી.

READ ALSO

Related posts

રાજકોટ: જેતપુરના DYSP ભરવાડનું ધરપકડ વોરન્ટ ઇશ્યૂ , રૂપિયા 8 લાખ ની લાંચ કેસમાં છે ફરાર

Riyaz Parmar

ક્રુડ ઓઈલમાં આવેલા ઉછાળાથી મંદીમાં ફસાયેલા ઓટો ઉદ્યોગ પર માર

Kaushik Bavishi

અમદાવાદ: મનપા દ્વારા જર્જરીત મકાનો દૂર કરાયા, અનેક પરિવારો બેઘર બનતા હાલાકી

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!