GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

અપક્ષમાંથી ભાજપમાં ભળેલા ઉમેદવાર પર દાવ સફળ, ફટાક્ડા ફોડીને વિજયોત્સવ મનાવ્યો

પંચમહાલમાં ભાજપના રતનસિંહ રાઠોડે કોંગ્રેસનાં ઉમેદવાર વીકે ખાંટને પરાજયનો સ્વાદ ચખાડ્યો છે. ભાજપનો વીજય થતા કાર્યકર્તાઓએ ફટાકડા ફોડી જીતની ઉજવણી કરી હતી. ઢોલ, નગારાના તાલે જૂમીને ખુશી વ્યક્ત કરી હતી. ઉલ્લેખનિય છે કે પંચમહાલ બેઠક પર પ્રભાતસિંહ ચૌહાણ છેલ્લી બે ટર્મથી ચૂંટાતા હોવા છતાં ઉમરને કારણે તેને ટિકિટ આપવામાં આવી ન હતી. પ્રભાતસિંહની જગ્યાએ મહેસાણા બેઠક પર અપક્ષમાંથી જીતેલા અને ભાજપમાં જોડાયેલા રતનસિંહ રાઠોડને ટિકિટ આપી દાવ ખેલ્યો હતો.જેમાં ભાજપ સફળ રહ્યુ છે.

મહત્વનું છે કે ગુજરાતની તમામ 26 બેઠકો પર ભાજપનો વિજય થયો છે. તેમજ 2014 બાદ ફરી 2019માં ફરી એક વખત ગુજરાતમાં ભાજપે અન્ય પાર્ટીઓને સાબુ પાણી વગરનાં ધોયા છે. જો કે સમગ્ર દેશમાં ભાજપને તોતિંગ બહુમતિ મળી છે. તેમજ ભાજપે એકલા હાથે 298 કરતા વધુ બેઠકો મેળવી છે. ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ચોખ્ખી બહુમતિ મેળવી છે.

READ ALSO

Related posts

મોડી રાત્રે અમદાવાદના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારમાં ભરાયા પાણી

Nilesh Jethva

WHOની ચેતવણી : વેક્સીન કોઈ મેજિક ટેબ્લેટ નહીં હોય, જે કોરોના વાયરસને તાત્કાલીક જ ખતમ કરી દેશે

Nilesh Jethva

કંડલા પોર્ટમાં ઓઇલ કંપનીની ઘોર બેદરકારી, ઇમ્પિરિયસ ઓઇલ ટર્મિનલ ટેન્કમાંથી ઓઇલનો જથ્થો ઓવરફ્લો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!