GSTV
Home » News » કર્ણાટકના રાજકીય સંકટ અને લોકશાહી બચાવોના નારા સાથે કોંગ્રેસના સંસદ પરિસરમાં ધરણા

કર્ણાટકના રાજકીય સંકટ અને લોકશાહી બચાવોના નારા સાથે કોંગ્રેસના સંસદ પરિસરમાં ધરણા

કર્ણાટકમાં રાજકીય સંકટ વચ્ચે કોંગ્રેસે સંસદ પરિસરમાં ધરણા યોજાઈ. જેમાં યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધી તેમજ રાહુલ ગાંધી સહિત કોંગ્રેસના અનેક વરિષ્ઠ નેતાઓ ઉપસ્થિત રહ્યા.

સંસદ પરિસરમાં મહાત્મા ગાંધીજીની પ્રતિમા સામે કોંગ્રેસના નેતાઓએ લોકશાહી બચાવોના નારા સાથે વિરોધ પ્રદર્શન યોજ્યું. કોંગ્રેસે આક્ષેપ કર્યો કે ભાજપ ધારાસભ્યોને ખરીદી કર્ણાટકમાં સરકાર રચવા ઇચ્છે છે.

કોંગ્રેસે ગોવામાં તેમના ધારાસભ્યોના રાજીનામા મુદ્દે પણ ભાજપ પર પ્રહારો કર્યા. સંસદના બંને ગૃહોમાં કોંગ્રેસ કર્ણાટક અને ગોવા મુદ્દે વિરોધ વ્યક્ત કરશે.

Read Also

Related posts

ધનતેરસ પર ખાસ ખરીદો આ વસ્તુઓ, ખુલી જશે બંધ કિસ્મતના દ્વાર

Bansari

સાસુ સાથે લીવ ઈન રિલેશનશિપમાં રહેતા જમાઈએ રાતે સાસુની કરી નાખી આવી હાલત

Bansari

Jioએ કરોડો ગ્રાહકોને આપી દિવાળીની સૌથી બેસ્ટ ગિફ્ટ, જાણશો તો ખુશ થઇ જશો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!