GSTV
World

Cases
2843905
Active
2087392
Recoverd
340195
Death
INDIA

Cases
73560
Active
54441
Recoverd
3867
Death

Dark Beat Z100 બ્લૂટૂથ હેડફોન ભારતમાં થયું લોન્ચ, મળશે 250mahની બેટરી

ટેક કંપની MevoFitએ આજે ભારતમાં ડાર્ક બીટ ઝેડ100 (Dark Beat Z100) બ્લુટૂથ હેડફોન લોન્ચ કર્યો છે. લોકોે આ હેડફોનમાં એક ઈકોસ્ટિક મ્યુઝિક એક્સપીરિયન્સ અને ધમાકેદાર કમ્ફર્ટ મળશે. સાથે સાથે હેડફોન યૂઝર્સ ફોન બહાર નિકાળ્યા વગર એકજ બટન સાથે કોલ કટ અને ઉપાડી શકે છે.આ સિવાય આ હેડફોનમાં વધઆરે ગીતો સાંભળવા માટે એસડી કાર્ડ સ્લોટ આપવામાં આવ્યા છે.

કંપનીએ દાવો કર્યો છે કે ડાર્ક ઝેડ 100 હેડફોનની બેટરી 8 થી 100 કલાક સતત કામ કરશે. આ હેડફોનોના ગતિશીલ ડ્રાઇવરો પણ શ્રેષ્ઠ ગુણવત્તાવાળા અવાજ પ્રદાન કરે છે, જે ગીતના શ્રવણ અનુભવને સુધારે છે. આ સિવાય ડાર્ક બીટ ઝેડ 100 હેડફોન્સનું વજન ખૂબ ઓછું છે, જેના કારણે આ ડિવાઇસ સરળતાથી લઇ જવામાં આવી શકે છે. તે જ સમયે, આ હેડફોન ઇ-કોમર્સ સાઇટ એમેઝોન અને કંપનીની સત્તાવાર વેબસાઇટ પર ગ્રાહકો માટે 2,990 રૂપિયાની કિંમત સાથે ઉપલબ્ધ છે.

Dark Beat Z100ની સ્પેસિફિકેશન

કંપનીને આ હેડફોનમાં 3.5 mmનો જેક આપ્યો છે. સાથે સાથે યૂઝર્સને સારા પ્રદર્શન માટે આ હેડફોનમાં 250 એમએએચની બેટરી મળશે. આ સિવાય બેટરી ચાર્જ કરવા સિવાય usb પોર્ટ પણ આપવામાં આવ્યો છે.

READ ALSO

Related posts

અમદાવાદ : પોલીસમાં વધી રહેલા સંક્રમણને લઈને અધિકારીઓ માટે જાહેર કરાઈ સૂચના

Nilesh Jethva

લોકડાઉન : છૂટક બજારોમાં અનાજના ભાવ આસમાને, હોલસેલના વેપારીઓના કાળાબજાર

Nilesh Jethva

મહેસાણામાં ડોક્ટર સહિત બે વ્યક્તિનો રિપોર્ટ આવ્યો પોઝિટિવ, જિલ્લામાં કુલ 88 કેસ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!