સોશિયલ મીડિયા પર મોટે ભાગે આવા વીડિયો વાયરલ થતાં હોય છે. જેને જોઈને ઘણી વાર આપણે હૈરાન થઈ જતાં હોઈએ છીએ, કે વાસ્તવમાં આવુ પણ બનતુ હોય છે. હાલમાં જ આવો જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક ખતરનાક વ્હેલ માછલી અસંખ્ય માછલીઓનો શિકાર કરતી દેખાય છે. વીડિયોમાં આપ જોઈ શકો છો કે, કેવી રીતે એક વિશાળકાય માછલી અસંખ્ય નાની નાની માછલીઓને એકદમ આરામથી પોતાના પેટમાં પધરાવી દે છે.
સોશિયલ મીડિયા વ્હેલ માછલીનો આ વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને દૂરથી જોતા એવુ લાગે છે કે, આ કોઈ માછલી નહીં, પણ પાણીમાં તરતુ જહાજ છે. પણ નજીક જઈને જોતા ખ્યાલ આવે છે કે, આ વ્હેલ પોતાનું મો ખોલીને નાની નાની માછલીઓનો શિકાર કરે છે. હાલમાં આ વીડિયો વાયરલ થતાં લોકોને ખૂબ પસંદ આવી રહ્યો છે. આપને જણાવી દઈએ કે, આ વીડિયો ગલ્ફ ઓફ થાઈલેન્ડ છે.
READ ALSO
- બાલાકોટ એરસ્ટ્રાઈક : આજના દિવસે બે વર્ષ પહેલાં ભારતે પુલવામા હુમલાનો લીધો હતો બદલો, 1,000 કિલોના વરસાવ્યા હતા બોમ્બ
- સ્ટડિ/ રિસર્ચમાં સ્વાસ્થ્ય અંગે થયો ચોંકાવનારો ખુલાસો, વહેલા સુવાથી વધી શકે છે હાર્ટ એટેકનું જોખમ
- અમેરિકાએ એવું તો શું કર્યું કે શેરબજારમાં આવ્યો 1487 પોઈન્ટનો કડાકો : સેન્સેક્સ 50 હજારથી નીચે, રોકાણકારોના કરોડો ડૂબ્યા
- ખાસ વાંચો / જો તમે પણ બેંક લોકરમાં રાખો છો આ કીંમતી સામાન તો જરૂરથી કરો આ કામ, નહિ તો થશે મોટુ નુકશાન
- જરૂરી માહિતી/ ક્યારેય નહિ કપાય તમારી સેલરીમાંથી ટેક્સ, નોકરિયાતો અપનાવો આ 7 સરળ રીત