GSTV
Gujarat Government Advertisement

લેસ્બિયન KISS સાથે દ્રશ્યો આપીને ચર્ચામાં છે નૈના ગાંગુલી, તસવીરો સોશિયલ મીડિયામાં થઈ રહી છે જોરદાર વાયરલ

Last Updated on May 28, 2021 by Karan

નિર્માતા અને દિગ્દર્શક રામ ગોપાલ વર્મા ફરી એકવાર ડેન્જરસ ફિલ્મ વિશે ચર્ચામાં છે. તેની ફિલ્મે રિલીઝ ટ્રેલર પહેલા સોશિયલ મીડિયા પર મોટી અસર કરી છે. આ ફિલ્મમાં અપ્સરા રાની અને નયના ગાંગુલી કપલ તરીકે જોવા મળી રહી છે, બંનેએ ઘણા બોલ્ડ સીન્સ આપ્યા છે. ફિલ્મના રિલીઝ થવામાં હજી થોડો સમય બાકી છે, જ્યારે નૈના ગાંગુલી તેના લેસ્બિયન કિસ સીન પછી સોશિયલ મીડિયા પર સ્ટાર બની ગઈ છે. તેની તસવીરો હવે જોરદાર વાયરલ થઈ રહી છે.

ફોટાએ તરખાટ મચાવ્યો. ઇન્ટરનેટ પર આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થતાની સાથે જ અભિનેત્રી નયના ગાંગુલીની તસવીરો પણ સોશિયલ મીડિયા પર છવાઈ રહી છે.

વધતા જતા ચાહકો. આ ફિલ્મની રજૂઆત પહેલા જ સોશ્યલ મીડિયા પર નૈનાના ચાહકો દિવસેને દિવસે વધી રહ્યા છે.

તે આ સિરીઝમાં જોવા મળી હતી. અભિનેત્રી નયના ગાંગુલીએ તેની પ્રથમ વેબસીરીઝ ‘કેરેક્ટરલેસ’ થી નામ કમાયુ છે.

ફેન્સનું દિલ જીત્યું. નૈનાની બોલ્ડ તસવીરો તેના પ્રશંસકોનું દિલ જીતી રહી છે.

લોકો આ નામથી બોલાવે છે.ટ્રેલર રિલીઝ થયા બાદથી હવે લોકો ડેન્જરસ ગર્લના નામથી નૈનાને બોલાવી રહ્યા છે.

સોશિયલ મીડિયા પર સક્રિય છે. નૈના સોશ્યલ મીડિયા પર ઘણી એક્ટિવ છે અને સતત તેના ફોટા અને વીડિયો શેર કરતી રહે છે.

રામ ગોપાલ વર્માનું દિગ્દર્શન. આ ફિલ્મનું નિર્દેશન રામ ગોપાલ વર્મા કરી રહ્યા છે, ભૂતકાળમાં પણ તેના બોલ્ડ કન્ટેન્ટ માટે તેને વખાણ મળી ચૂક્યા છે.

ફિલ્મ અહીં રિલીઝ થશે. તેઓ હાલમાં જ તેમના લોન્ચ કરેલા ઓટીટી પ્લેટફોર્મ પર ફિલ્મ રજૂ કરવા જઈ રહ્યા છે.

12 જૂને રિલીઝ થશે. આ ફિલ્મ લેસ્બિયન ક્રાઈમ થ્રિલરની થીમ પર આધારિત છે. આ ફિલ્મ 12 જૂને રિલીઝ થશે, પરંતુ તેનું ટ્રેલર એકદમ વાયરલ થઈ ગયું છે.

ALSO READ

Gujarat Government Advertisement

Related posts

એસબીઆઈ-એચડીએફસીને પાછળ છોડી આ બેંક ભારતમાં બની નંબર વન, અહીં જુઓ ટોપ -10નું સંપૂર્ણ લિસ્ટ

Vishvesh Dave

સાવધાન / ફ્રીમાં ઇન્ટરનેટ વાપરવાની લાલચ ભારે પડી શકે છે, પબ્લિક વાઇફાઇનો ઉપયોગ કરતા સમયે રહો અલર્ટ

Zainul Ansari

ક્વાડ સમૂહ/ બાંગ્લાદેશમાં અમેરિકાથી એક ફોન આવતાં ફફડી ગયું ચીન, વિરોધીઓથી ઘેરાયેલું ચીન હવે ધમકી પર ઉતરી આવ્યું

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!