GSTV
Home » News » VIDEO : લૅન્ડિંગ કરવા માટે પાયલોટ પ્લેન સાથે કરે છે એવું કે લોકોનો શ્વાસ થઈ જાય છે અધ્ધર, જુઓ વીડિયો

VIDEO : લૅન્ડિંગ કરવા માટે પાયલોટ પ્લેન સાથે કરે છે એવું કે લોકોનો શ્વાસ થઈ જાય છે અધ્ધર, જુઓ વીડિયો

સોશિયલ મીડિયા પર એક ચોંકાવનારો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં જોઈ શકાય છેકે, એક પ્લેન જમીનની બહુજ નજીકથી લેન્ડ થઈ રહ્યુ છે. આ લેન્ડિંગ એટલી ખતરનાક છેકે, જરાક ચૂક થઈ ગઈ તો લોકોનાં જીવ પણ જઈ શકે છે. આ વીડિયોમાં તમે જોઈ શકો છોકે, પ્લેન અચાનક આવે છે અને દરિયા કિનારે એન્જોય કરી રહેલાં લોકો ડરી જાય છે.

આ વીડિયો ગ્રીસ શહેરનાં સ્કિયાથૉસ એરપોર્ટનો છે. જે યૂટ્યુબ પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં બે લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. ધ સન મુજબ, Embraer E190 જમીનની બહુજ નજીક આવીને લેન્ડ કરે છે. અને સમુદ્રના કિનારે હાજર લોકો પ્લેનના અવાજ અને તેને નજીક આવતુ જોઈને નીચે ઝૂકી જાય છે.

વાસ્તવમાં સ્કિયાથૉસ એરપોર્ટ સમુદ્રની બહુજ નજીક છે. અહીં આવતા ટુરિસ્ટો દરિયા કિનારે જઈને ફોટો પાડે છે. આ એરપોર્ટને કારણે અહીં ફરવા આવતા લોકોને આ જગ્યા ખૂબજ પસંદ આવે છે. જે યૂ-ટ્યુબ ચેનલે આ વીડ્યો શૂટ કર્યો છે. તેના મુજબ, આ એરપોર્ટ પર આવવા અને જવાવાળા પ્લેન જમીની બહુજ નજીક આવીને લેન્ડ કે ટેકઓફ થાય છે. આ એરપોર્ટને કારણે અહીં ટુરિસ્ટો વધારે આવે છે.

READ ALSO

Related posts

જેટલીને યાદ કરીને ગળગળા થયા અમિત શાહ: કહ્યું- મુશ્કેલ સમયમાં હંમેશા મારો સાથ આપ્યો

Riyaz Parmar

અમદાવાદ: ગણેશ મહોત્સવમાં સાબરમતિને સ્વચ્છ રાખવા મનપા કરશે સ્પર્ધાનું આયોજન, આવા છે નિયમો

Riyaz Parmar

જન્માષ્ટમી : દિકરા આઝાદે પિતા આમિર ખાનની પીઠ ઉપર ચઢીને ફોડી દહી હાંડી, વીડિયો થયો વાયરલ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!