કોરોનાનો એ વિકટ કાળ હવે વીતી ગયો છે. કેમકે કોરોનાના કેસોમાં ધરખમ ઘટાડો થઇ રહ્યો છે અને એક સમયે અમદાવાદ સિવિલ કોરોનાના દર્દીઓથી ઉભરાઇ હતી ત્યાં હવે માત્ર કોરોનાના 73 દર્દીઓ જ રહ્યા છે. જેમાંથી માત્ર એક જ દર્દી વેન્ટીલેટર પર છે.

મહત્વનું છેકે છેલ્લા એક અઠવાડિયાથી સિવિલ હોસ્પિટલમાં 80 થી નીચે જ દર્દીઓની સંખ્યા રહી છે. જેથી આ રીતે જ જો દર્દીઓ ઘડતા રહેશે તો 10 દિવસમા 1200 બેડ કોવિડ હોસ્પિટલ બંધ કરવામાં આવશે તેવી જાહેરાત સિવિલ હોસ્પિટલ સુપરિટેન્ડેન્ટે કરી છે. ડો.જે.વી.મોદીએ સ્પષ્ટતા કરી છેકે દર્દીઓને અન્ય હોસ્પિટલમાં મોકલી આપીશું.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- જીતનો પાવર/ 2015ની ચૂંટણીમાં મળેલી હારનું વ્યાજ સાથે 2021માં વસૂલ કર્યું, 2022માં પણ ગુજરાતમાં ભાજપના જ સિક્કા વાગશે
- જિલ્લા પંચાયત રિઝલ્ટ/ 31માંથી 31 પર ભાજપનો ભગવો, મહાનગર પાલિકા પછી જિલ્લા પંચાયતમાં પણ કોંગ્રેસનો સફાયો
- એક એક મતની કિંમત હોય છે પૂછો આ ભાજપના ઉમેદવારને, સત્તાધારી પક્ષના ઉમેદવારનું નસીબ એટલું બળવાન કે…..
- મોટો ઝટકો/ પીએમ મોદીના હોમટાઉન મહેસાણામાં આપની એન્ટ્રી, આ તાલુકા પંચાયતમાં કેજરીવાલના ઉમેદવાર જીત્યા
- અબજોપતિની યાદી જાહેર: કોરોનાકાળમાં પણ આ લોકોની સંપત્તિ વધી, 40 બિઝનેસમૈન આ યાદીમાં જોડાયા