GSTV
Videos ગુજરાત

ડાંગમાં વાસુર્ણા ગામમાં 51 યુગલોના સમૂહ લગ્ન યોજાયા

હાલમાં લગ્ન સીઝન પુરજોશમાં ચાલી રહી છે. ચારેબાજુ ડીજે ધુમ મચાવે છે ત્યારે ડાંગના વાસુર્ણા ગામે 51 યુગલોનાં સમુહ લગ્ન યોજાયા હતા. જોકે, 4 યુગલોના લગ્ન કલેક્ટરશ્રી દ્વારા ઓછી ઉંમરના કારણે અટકાવવામાં આવ્યાં હતાં.

CRICKET.GSTV.IN

Related posts

ભાવનગરની મહિલા કોલેજ આવી વિવાદમાં, કોલેજના આચાર્યની મનમાની સામે રોષ

pratikshah

મેઘો અનારાધાર! હવામાન વિભાગની ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી, 30- 40 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે

pratikshah

મહેસાણા જિલ્લા પંચાયત કર્મચારી કો-ઓ બેન્કની ચૂંટણીમાં 65 ટકા મતદાન, પરિવર્તન પેનલ અને પરિવાર પેનલ સામ સામે

pratikshah
GSTV