GSTV

ડાંગઃ ગીરાધોધ પર સહેલાણીઓ નહાતા હતા અને તરાઈને મૃતદેહ આવ્યો

વઘઇ નજીક ગીરાધોધમાંથી અજાણ્યા યુવકનો મૃતદેહ હોવાની જાણકારી મળતા સનસનાટી મચી ગઇ હતી. મૃતદેહના સમાચાર મળતા આસપાસના લોકો ભેગા થઇ ગયા હતા અને મૃતકની ઓળખ કરવાની કોશિશ કરી રહ્યા હતા. જોકે પોલીસને સમાચાર મળતા ઘટના સ્થળ પર પહોંચીને મૃતદેહનો કબજો લઇને પોસ્ટમાર્ટમ માટે મોકલી આપ્યો હતો. પોલીસે આગળની તપાસ હાથ ઘરી હતી.

Related posts

15મી માર્ચ બાદ આ શહેરમાં પ્રવેશનારે કરવી પડશે જાણ, નહીં તો કાયદેસરની થશે કાર્યવાહી

Karan

કોરોનાનો હાહાકાર: અમદાવાદનાં મકાન માલિક ભાડુઆતને મકાન ખાલી કરવા માટે મજબૂર કરી શકશે નહીં

pratik shah

સજ્જડ લોકડાઉન છતાં વધી રહ્યાં છે કેસો, જયંતિ રવીએ કહ્યું આ એક જ માત્ર છે ઉપાય

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!